AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : તુલસી વાવવા માટેની યોગ્ય દિશા, દિવસ અને સ્થળ કયું ? જો નથી ખબર તો જાણી લો નહીંતર….

તુલસી ફક્ત શ્રદ્ધાનું પ્રતીક નથી પણ સકારાત્મક ઉર્જા તેમજ સમૃદ્ધિનું સ્ત્રોત પણ માનવામાં આવે છે. ખાસ વાત તો એ કે, જો તુલસીનો છોડ ખોટી દિશામાં અને ખોટા દિવસે રોપવામાં આવે, તો તે શુભના બદલે અશુભ પરિણામો આપી શકે છે.

| Updated on: Jul 16, 2025 | 4:35 PM
Share
તુલસી ફક્ત શ્રદ્ધાનું પ્રતીક નથી પણ સકારાત્મક ઉર્જા તેમજ સમૃદ્ધિનું સ્ત્રોત પણ માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો ગમે ત્યાં અને ગમે ત્યારે તુલસીનો છોડ રોપવાની ભૂલ કરે છે. એવામાં ચાલો જાણીએ કે, તુલસીનો છોડ કઈ દિશામાં અને કયા દિવસે રોપવામાં આવે તો શુભ પરિણામો મળે.

1 / 7
તુલસી હંમેશા ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. આ દિશાને "ઈશાન ખૂણો" કહેવામાં આવે છે, જેને દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસી રોપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે.

2 / 7
વાસ્તુ અનુસાર, દક્ષિણ-પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ ખૂણામાં તુલસી ક્યારેય રોપવી ન જોઈએ. આ દિશા પર તુલસી રોપવાથી ન તો સકારાત્મક ઉર્જા મળે છે અને ન તો શાંતિ મળે છે. આનાથી ઘરના વાતાવરણમાં તણાવ પેદા થઈ શકે  છે.

3 / 7
તુલસીનો છોડ જો ઘરના આંગણે રોપવામાં આવે તો તે શ્રેષ્ઠ મનાય છે, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ અને તાજી હવા બંને મળી રહે છે. જો આંગણું ન હોય, તો ઉત્તર-પૂર્વ દિશાની બાલ્કની કે બારીમાં તુલસીનો છોડ રોપી શકાય છે.

4 / 7
વાસ્તુ મુજબ તુલસીનો છોડ ટેરેસ પર ન રોપી શકાય, કારણ કે ત્યાં તેની યોગ્ય દેખરેખ રાખી શકાતી નથી અને તે ઘરની સકારાત્મક ઊર્જાથી દૂર થઇ જાય છે.

5 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર સોમવાર, બુધવાર અને રવિવારના દિવસે તુલસીનો છોડ રોપવો એ શુભ સંકેત નથી. જો તમે તુલસીનો છોડ રોપવાનું વિચારી રહ્યા છો, તો શુક્રવાર અને ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે.

6 / 7
ગોળ, ચોરસ, ષટ્કોણ અથવા ત્રિકોણ આકારના કૂંડામાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તે શુભ ગણાય છે. હેંગિંગ પોટ્સમાં ક્યારેય તુલસી ન લગાવો, આનાથી અશુભ પરિણામો મળી શકે છે.

7 / 7

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">