AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: આ સંકેતો દેખાય તો સમજો કે તમે લોટરી જીતી ગયા, મા લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ!

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Jul 13, 2025 | 5:40 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ કેટલાક સંકેતો એવા છે કે, જેને સાંભળીને તમને નવાઈ લાગશે. વાસ્તુ મુજબ જો તમને આ ત્રણ ખાસ વસ્તુઓ દેખાય તો સમજવું કે તમને ટૂંક સમયમાં ઘણા પૈસા મળવાના છે. આ સંકેતો બતાવે છે કે, મા લક્ષ્મી તમારાથી ખુશ છે અને વહેલી તકે તેમના આશીર્વાદ તમારા પર વરસવાના છે.

1 / 5
કમળનું ફૂલ દેખાવું: જો તમને સ્વપ્નમાં કમળનું ફૂલ દેખાય, તો એ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, ટૂંક સમયમાં તમારા જીવનમાં  ધનલાભ, સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થવાનો છે. કમળનું ફૂલ સ્વપ્નમાં દેખાવું એ મા લક્ષ્મીની કૃપા મળવાના સંકેત તરીકે જોવામાં આવે છે.

2 / 5
ઘુવડનું દેખાવું: ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. ટૂંકમાં, જો તમને ઘુવડ દેખાય છે, તો તે તમારા માટે એક શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે, ઘુવડના દેખાવાથી પૈસાની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. ઘુવડના દેખાવાનો બીજો મતલબ એ પણ છે કે તમારી પાસે ટૂંક સમયમાં પૈસા આવવાના છે.

3 / 5
ઘરે પોપટનું આવવું: તમને જણાવી દઈએ કે, પોપટને હંમેશા ભાગ્ય અને બુદ્ધિમત્તાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આનો સીધો સંબંધ મા લક્ષ્મી સાથે પણ છે.

4 / 5
આવી સ્થિતિમાં, જો પોપટ તમારા ઘરે આવે, તો તે લાભદાયી સંકેત માનવામાં આવે છે. આનો સરળ અર્થ એ છે કે, ટૂંક સમયમાં પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વરસશે.

5 / 5

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">