AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: ખરાબ અંગ્રેજીને પડકાર તરીકે લઈને કરી તૈયારી, Nitin Shakya આ રીતે બન્યા IAS ઓફિસર

નીતિન શાક્ય અભ્યાસમાં એટલા નબળા હતા કે ધોરણ 12માં શાળાના સંચાલકોએ તેમને નાપાસ થવાના ડરથી એડમિટ કાર્ડ આપવાની ના પાડી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:43 PM
Share
વર્ષ 2018માં IAS બનવાનું સ્વપ્ન સાકાર કરનાર નીતિન શાક્યની વાર્તા લાખો ઉમેદવારો માટે પ્રેરણાદાયી છે. ક્યારેક શાળામાં પરીક્ષા દરમિયાન નાપાસ થવાના ડરથી શાળા મેનેજમેન્ટ દ્વારા તેમને એડમિટ કાર્ડ આપવામાં આવ્યું ન હતું તો ક્યારેક અંગ્રેજી સારું ન હોવાની મજાક પણ કરવામાં આવતી. આવા વિદ્યાર્થીની IAS ઓફિસર બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે.

1 / 6
IAS નીતિન શાક્યએ  (IAS Nitin Shayka) તેમનું શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય, જનકપુરી, નવી દિલ્હીમાંથી મેળવ્યું હતું. તેઓ શાળામાં સરેરાશ વિદ્યાર્થી હતા. નીતિન શાક્ય અભ્યાસમાં એટલા નબળા હતો કે 12માં ધોરણમાં શાળાના લોકોએ તેમને એડમિટ કાર્ડ આપવાની પણ ના પાડી દીધી હતી. તેમની શાળાના આચાર્યને લાગતું હતું કે જો તે બોર્ડની પરીક્ષા આપશે તો ચોક્કસ નાપાસ થશે અને શાળાનું નામ બગડશે.

2 / 6
નીતિનની માતાએ શાળાના લોકોને ઘણી વિનંતીઓ કરી અને તે પછી તેમને એડમિટ કાર્ડ મળી શક્યું. આ ઘટનાએ તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. ઈન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ આવવાને કારણે નીતિનનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી અને સખત મહેનતના કારણે તેમણે મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી.

3 / 6
તેમણે મેડિકલ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવીને ડોક્ટર બનવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. નીતિન અહીંથી ન અટક્યા અને તેમણે સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમના માટે સરળ ન હતો, પરંતુ તેમની હિંમત ઉંચી હતી.

4 / 6
જ્યારે નીતિને યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે તે પહેલા જ પ્રયાસમાં ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી ગયા હતા. તે પછી તેમને લાગ્યું કે આ પરીક્ષા ખૂબ જ સરળ છે. આ ગેરસમજને કારણે તેઓ તૈયારીમાં બેદરકારી દાખવતા હતા અને તેના કારણે તેઓ બીજા પ્રયાસમાં મેઈન્સમાં નિષ્ફળ ગયા હતા. આખરે તેમણે પોતાની ભૂલો સુધારી અને ત્રીજા પ્રયાસમાં વર્ષ 2018માં IAS બનવાનું સપનું પૂરું કર્યું.

5 / 6
નીતિન કહે છે કે જો તમે કંઈક કરવા માટે નક્કી કરી લો છો તો સખત મહેનતને કારણે તમે ચોક્કસપણે તે પ્રાપ્ત કરી શકો છો. નીતિનના જણાવ્યા અનુસાર UPSC પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને સખત મહેનત, સારી વ્યૂહરચના અને સકારાત્મક અભિગમની જરૂર પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારનો આત્મવિશ્વાસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">