AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI rules change : 1 ઓગસ્ટથી બદલાયા UPIના આ નિયમો, આજે જ જાણી લો

1 ઓગસ્ટથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સાથે જોડાયેલા અનેક નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો ખાસ કરીને UPI સેવાઓના ઉપયોગને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. હવે UPI વપરાશકર્તાઓએ નીચેના ફેરફારોનો ધ્યાનમાં રાખવા પડશે.

| Updated on: Aug 01, 2025 | 3:03 PM
Share
1 ઓગસ્ટથી UPI સેવાઓમાં મહત્વપૂર્ણ બદલાવ થયા છે, જેમાં ટ્રાન્ઝેક્શન મર્યાદા, ઓટો પે સમયવ્યવસ્થા અને અન્ય વિવિધ બાબતોમાં સુધારા લવાયા છે. (Credits: - Canva)

1 / 6
UPIમાં લાગુ કરવામાં આવેલા આ નવા નિયમોનો ઉદ્દેશ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા અને કંપનીઓ વચ્ચેની ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાની વિશ્વસનીયતા વધારવાનો છે. (Credits: - Canva)

2 / 6
1 ઓગસ્ટથી UPI ઉપકરણોમાં બેલેન્સ ચેક કરવાની પ્રક્રિયા પર નિયંત્રણ લાદવાનો અમલ શરુ થયો છે, જેના અનુસારે વપરાશકર્તા UPI એપ્સ પર ફક્ત 50 વખત જ બેલેન્સ જોઈ શકશે.  જો વપરાશકર્તા પાસે બે જુદી જુદી UPI એપ હોય, તો દરેક એપ પર 50-50 વખત ચેક કરવાની મંજૂરી મળશે.  (Credits: - Canva)

3 / 6
UPI વપરાશકર્તાઓ તેમના મોબાઇલ નંબર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટની માહિતી દિવસમાં માત્ર 25 વખત જોઈ શકશે. આ સેવા પર કેટલીક શરતો લાગૂ રહેશે.  (Credits: - Canva)

4 / 6
વપરાશકર્તાઓ હવે ઓટો પેમેન્ટ માટે પોતાનું પસંદગીયુક્ત સમયસૂચક મર્યાદિત સ્લોટ પસંદ કરી શકશે, જેનાથી ટ્રાન્ઝેક્શન વધુ સુવ્યવસ્થિત રહેશે. (Credits: - Canva)

5 / 6
ભારતમા UPI દૈનિક કરોડો ટ્રાન્ઝેક્શન્સ હેન્ડલ કરે છે. દર મહિને તેનો ઉપયોગ 6 અબજથી વધુ વ્યવહારો માટે થાય છે. જોકે, આ દરમ્યાન ઘણીવાર મોડું  પેમેન્ટ અથવા સેવા ખલેલ જેવી સમસ્યાઓની ફરિયાદો પણ જોવા મળે છે. ( Credits: Getty Images )

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">