AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે મોઢાવાળા કાચબા એ ઉજવ્યો 25મો જન્મદિવસ, જાણો આ અનોખા કાચબા વિશેની રસપ્રદ વાત

Two Mouthed Turtle : આખી દુનિયામાં કેટલાક વિચિત્ર જીવ પણ વાસ કરતા હોય છે. જેને જોઈને લોકો વિચારમાં મુકાય જાય છે કે આવા જીવ સાચે હશે આ ધરતી પર? હાલમાં આવા જ એક જીવની વાત સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:49 PM
Share
જેનેવાના નેચુરલ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં એક કાચબો રહે છે. આ કાચબો 2 મોઢા ધરાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કાચબાએ 3 સપ્ટેમ્બરના દિવસે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ કાચબાના બન્ને મોઢા અલગ- અલગ વ્યવહાર કરે છે. તે બે અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવે છે.

1 / 5
આ કાચબાના એક શરીરમાં 2 દિલ અને ફેફસા છે. આ કાચબાનું નામ જૈનસ છે. આ મ્યૂઝિયમમાં તેને તમામ સુવિધા આપવામાં આવે છે. તેના ખાવા-પીવાથી લઈને સ્વાસ્થ્યની તમામ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

2 / 5
કાચબાના જન્મદિવસે તેને બ્રશથી સ્નાન કરાવવામાં આવ્યુ અને તેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેની પસંદનું ભોજન પણ તેને આપવામાં આવ્યુ હતુ.

3 / 5
ગ્રીન ટી અને કેમોમાઈલથી તેને સ્નાન કરાવવામાં આવે છે. તેને રોજ ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખાવા માટે આપવામાં આવે છે. મ્યૂઝિયમના કર્મચારીઓ તેનું ખાસ ધ્યાન રાખે છે. તેને જન્મદિવસની શુભકામનાઓ પણ આપી. તેના 2 મોઢા અંગે સાઈન્ટિફિક લેક્ચરનું પણ આયોજન કરવામાં આવે છે.

4 / 5
આ કાચબો 1997માં જન્મ્યો હતો. તેનું નામ રોમન દેવતા જૈનમના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જેના બે ચહેરા હતા. તેમાંથી એક કાચબો શાંત છે તેને ભોજન કરવું પસંદ છે. જ્યારે બીજો કાચબો વધારે સક્રિય છે. 10,000 માંથી 1 કાચબો આવો જન્મે છે. સામાન્ય રીતે આવા કાચબા લાંબુ નથી જીવતા. પણ આ કાચબો 25 વર્ષ જીવ્યો જે ખૂબ મોટી વાત છે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">