AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેદાન પર સિક્સર મારનાર વોર્નર ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’માં આઉટ ! પોલીસે કરી ધરપકડ, જાણો શું છે આખો વિવાદ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર મોટી મુસીબતમાં ફસાયા છે. નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા પોલીસના હાથે ઝડપાયા બાદ હવે તેમને કોર્ટના ચક્કર કાપવા પડશે.

| Updated on: Apr 07, 2026 | 6:42 PM
Share
ક્રિકેટની દુનિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર અત્યારે રમતને કારણે નહીં પરંતુ કાયદાકીય મુસીબતને કારણે ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ઓપનર પર દારૂ પીને ગાડી ચલાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ ઘટના ત્યારે બની છે જ્યારે વોર્નર પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમી રહ્યા છે.

1 / 6
વહેલી સવારે પોલીસને જોઈને વોર્નરે શું કર્યું?: રિપોર્ટ્સ મુજબ, આ ઘટના વહેલી સવારે 5:30 વાગ્યાની છે. સિડનીના મારુબ્રા પોલીસ સ્ટેશન પાસે રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વહેન પોલીસને જોઈને થોડે દૂર પાર્ક થઈ ગઈ હતી. શંકા જતાં જ્યારે હાઈવે પેટ્રોલિંગ ઓફિસરોએ તપાસ કરી તો અંદર 39 વર્ષીય ડેવિડ વોર્નર હતા. રૅન્ડમ બ્રેથ ટેસ્ટમાં બહાર આવ્યું કે વોર્નરે નક્કી કરેલી મર્યાદા કરતા બમણો નશો કર્યો હતો.

2 / 6
કાયદાકીય ગૂંચવણ: લિમિટ કરતા 2 ગણો નશો!: તપાસમાં વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે ઓસ્ટ્રેલિયાની કાયદાકીય મર્યાદા કરતા બે ગણાથી પણ વધુ છે. પોલીસે તુરંત તેમની ધરપકડ કરી મારુબ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જોકે, ઓસ્ટ્રેલિયન કાયદા મુજબ આવા કિસ્સામાં પાસપોર્ટ જપ્ત કરવાની જરૂર પડતી નથી, તેથી વોર્નર અત્યારે દેશ છોડીને જવા માટે સ્વતંત્ર છે.

3 / 6
PSL માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ પર ખતરો?: ડેવિડ વોર્નર અત્યારે પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સના કેપ્ટન છે. આ ઘટના બાદ તેઓ ફરીથી પોતાની ટીમ સાથે જોડાશે અને 9 એપ્રિલે પેશાવર ઝલ્મી સામેની મેચમાં મેદાનમાં ઉતરી શકે છે. વોર્નર અત્યારે શાનદાર ફોર્મમાં છે, પરંતુ આ કાયદાકીય લડાઈ તેમના કરિયર પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.

4 / 6
હવે આગળ શું?: વોર્નરને આગામી 7 મેના રોજ કોર્ટ સમક્ષ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જોકે તેમની સામે કોઈ સખત જામીન શરતો લાદવામાં આવી નથી, પરંતુ કોર્ટનો ચુકાદો તેમની પ્રતિષ્ઠા અને ભવિષ્યની લીગ ક્રિકેટ પર મોટી અસર પાડી શકે છે.

5 / 6
શું આ વિવાદ ડેવિડ વોર્નરના શાનદાર ક્રિકેટ કરિયર પર કાયમી ડાઘ લગાડશે? કે પછી તે ફરીથી મેદાન પર પરત ફરીને ચાહકોનું દિલ જીતશે?

6 / 6

Breaking News: હવાઈ મુસાફરીમાં ‘મોંઘવારીનો ઉભરો’! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">