AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીમા કંપનીઓનો ‘છૂપો ખેલ’ ખતમ ! IRDAI એ આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, હવે હિડન ચાર્જ અને છેતરપિંડી કરનાર કંપનીઓની ખેર નથી

શું તમારી જાણ બહાર વીમા પ્રીમિયમમાં વધારાના પૈસા કપાય છે? IRDAI એ 'ડાર્ક પેટર્ન' ના ખેલ પર લગામ કસવા વીમા કંપનીઓને આપ્યું છે 15 દિવસનું અલ્ટીમેટમ.

| Updated on: Apr 07, 2026 | 3:22 PM
Share
ભારતમાં વીમો લેનારા ગ્રાહકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વીમા ક્ષેત્રની નિયામક સંસ્થા IRDAI (ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ) એ વીમા કંપનીઓની તે ચાલાકીઓ પર જોરદાર પ્રહાર કર્યો છે, જેના દ્વારા ગ્રાહકોને અંધારામાં રાખીને વધારાના પૈસા પડાવવામાં આવતા હતા. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગુમરાહ કરવાનું કંપનીઓ માટે ભારે પડી શકે છે.

1 / 6
શું છે આ 'ડાર્ક પેટર્ન' નું રહસ્ય?: તમે ઘણીવાર જોયું હશે કે વીમો ખરીદતી વખતે કેટલીક એવી ડિઝાઇન કે લિંક્સ હોય છે જે તમને એવી વસ્તુઓ ખરીદવા મજબૂર કરે છે જેની તમારે જરૂર જ નથી. આને ટેકનિકલ ભાષામાં 'ડાર્ક પેટર્ન' કહેવામાં આવે છે. IRDAI એ તમામ વીમા કંપનીઓ અને એગ્રિગેટર્સને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 15 દિવસમાં આવી તમામ ટ્રિક્સની ઓળખ કરે અને તેને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દે.

2 / 6
વીમા કંપનીઓ કેવી રીતે રમે છે તમારી સાથે?: IRDAI ના ધ્યાન પર આવ્યું છે કે કંપનીઓ ગ્રાહકોને ફસાવવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવે છે: હિડન ચાર્જ: શરૂઆતમાં ઓછી કિંમત બતાવીને પેમેન્ટ વખતે છૂપા ખર્ચ ઉમેરી દેવા. જબરદસ્તી ના ડેટા: ગ્રાહકોને જરૂર કરતા વધારે પર્સનલ માહિતી આપવા મજબૂર કરવા. કેન્સલેશનમાં મુશ્કેલી: ઓટો-રિન્યુઅલ કે પોલિસી કેન્સલ કરવાની પ્રોસેસને જાણીબુઝીને અટપટી બનાવવી. વાર વાર મેસેજ કરવા: ગ્રાહકો પર સતત કોલ, ઈમેલ અને નોટિફિકેશનનો મારો ચલાવીને તેમને દબાણમાં લાવવા.

3 / 6
ગ્રાહકોને શું થશે ફાયદો? : વીમા નિષ્ણાતોનું માનવું છે કે IRDAI ના આ કડક વલણથી ડિજિટલ મિસ-સેલિંગ (ખોટી રીતે વીમો વેચવો) પર મોટી રોક લાગશે. ગ્રાહકો હવે પોલિસીની શરતોને વધુ સ્પષ્ટ રીતે સમજી શકશે. પોલિસી ખરીદ્યા પછી છેતરાયા હોવાની લાગણી અનુભવતા લોકોની સંખ્યા ઘટશે. વીમા કંપનીઓએ હવે એક મહિનાની અંદર આ ડાર્ક પેટર્ન્સ હટાવવા માટેનો પોતાનો એક્શન પ્લાન સરકારને સોંપવો પડશે.

4 / 6
શું ખરેખર કંપનીઓ સુધરશે?: નિયમો તો બની ગયા છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વીમા કંપનીઓ ખરેખર તેમની નફાખોરીની આદત છોડશે? IRDAI એ સ્પષ્ટ કર્યું છે કે જો કંપનીઓ સમયમર્યાદામાં આ ફેરફારો નહીં કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

5 / 6
હવે ગ્રાહકોએ પણ જાગૃત થવાની જરૂર છે. આગામી સમયમાં જ્યારે તમે વીમો ખરીદશો, ત્યારે તમને બદલાયેલો અને વધુ સુરક્ષિત અનુભવ જોવા મળી શકે છે.

6 / 6

PF ધારકો માટે મોટા સમાચાર : આ મહિનામાં આવશે EPFOની નવી હાઈટેક એપ, UPI દ્વારા ચપટી વગાડતા જ મળશે પૈસા!

Follow Us
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર

આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ

અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">