Travel Tips : બાળકો સાથે હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો, તો આ વાત જરુર યાદ રાખજો

જો તમે બાળકોની સાથે હિલ સ્ટેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમારે કેટલીક નાની-મોટી વાતનું જરુર ધ્યાન રાખવું પડશે.જેથી કરીને તમારી સફર મનોરંજક અને યાદગાર બની જાય.

| Updated on: Aug 23, 2024 | 5:54 PM
પરિવાર સાથે બહાર ફરવાનો આનંદ કાંઈ અલગ જ હોય છે. જો તમે પણ બાળકોને લઈ હિલ સ્ટેશન પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો તમારે આ વાતની ખુબ જ કાળજી રાખવી પડશે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જ્યારે બાળકો સાથે હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો તો કઈ વાતનું ધ્યાન રાખવું જરુરી છે.

1 / 6
જે હિલ સ્ટેશન પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ત્યારે સૌથી પહેલા તમારે તે હિલ સ્ટેશન વિશે સંપૂર્ણ રિસર્ચ કરી લો. સંપૂર્ણ રિસર્ચ કર્યા બાદ તમારો સામાનનું પેકિંગ કરો. બેગ પેક કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખજો કે, તમારી સાથે બાળકો પણ છે, જેટલું શક્ય હોય તેટલો ઓછો સમાન પેક કરો.

2 / 6
 જ્યારે તમે હિલ સ્ટેશન પર જતી વખતે સામાન પેક કરો છો, ત્યારે હિલ સ્ટેશનના વાતાવરણ પ્રમાણે બાળકોના કપડાંનું પેકિંગ કરો. સાથે ફર્સ્ટ એડ કિટ તેમજ જરુરી દવાઓ પણ લઈ લો. બાળકોના થોડા રમકડાં જેમ કે, પઝલ પણ સાથે લઈ લો.ઠંડા વાતાવરણને કારણે બાળકોને શરદી-ખાંસીનો સામનો કરવો પડી શકે છે. તેથી, તમારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ અગાઉથી તમારી સાથે લઈ લો.

3 / 6
બાળકો સાથે હોય ત્યારે તમારે એવી જગ્યાએ રહેવાનો પ્લાન કરવો પડશે. જ્યાં બાળકો આરમદાયક રહી શકે, જે સ્થળે તમે રોકાયા છો ત્યાં પ્લે એરિયા,કિડ્સ કલ્બ કે પછી સ્વિમિંગ પૂલ ગાર્ડન હશે તો બાળકોને વધારે મજા આવશે.

4 / 6
બાળકો સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો તમે બેગમાં થોડા ડ્રાય ફ્રૂર્ટસ જરુર રાખો, તેમજ થોડો સુકો નાસ્તો પણ પેક કરી લો. હિલ સ્ટેશન પર જઈ રહ્યા છો તો જ્યારે બાળકોને ભૂખ લાગે ક્યારે ડ્રાય ફ્રૂટસ આપી શકો છે, જેનાથી તેને ભૂખ પણ મટી જશે અને તેનું હેલ્થ પણ સ્વસ્થ રહેશે.

5 / 6
 તમે આઉટડોર જઈ રહ્યા છો ત્યારે બાળકોની સાથે આઉટડોર એક્ટિવિટનો જરુર આનંદ માણો. હિલ સ્ટેશન પર ધોડેસવારી થી લઈ બોટિંગ જેવી એક્ટિવિટી કરી શકો છો.

6 / 6
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

g clip-path="url(#clip0_868_265)">