19 September 2024

Photo : Instagram

ગુજરાતનો લોકપ્રિય ગાયક છે પાર્થિવ ગોહિલ

19 September 2024

Photo : Instagram

ગુજરાતના પ્લેબેક સિંગરના ગીત પર બોલિવુડ સ્ટાર પરફોર્મન્સ કરી ચૂક્યા છે

19 September 2024

Photo : Instagram

પાર્થિવ ગોહિલની પત્નીનું નામ માનસી છે જે એક ગુજરાતી અભિનેત્રી છે

Photo : Instagram

માનસી અને પાર્થિવ સેલિબ્રિટી કપલ છે

Photo : Instagram

સેલિબ્રિટી કપલનું શાનદાર પ્રદર્શન ચાહકોના દિલ જીતી લે છે

Photo : Instagram

પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના લાખો ચાહકો છે

Photo : Instagram

બંને એકસાથે લાઈવ પરફોર્મ કરે છે

Photo : Instagram

પાર્થિવ ગોહિલે હિન્દી અને ગુજરાતી ગીતોમાં અવાજ આપ્યો છે

Photo : Instagram

માનસી અને પાર્થિવની પહેલી મુલાકાત સારે ગા મા પાના મંચ પર થઈ હતી

Photo : Instagram

આ કપલે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા