19  september 2024

ફોનની ચાર્જિંગ સ્પીડ કેવી રીતે વધારવી? જાણો અહીં સરળ ટ્રિક

Pic credit - gettyimage

ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમનો સ્માર્ટફોન ધીમો ચાર્જ થાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે.

Pic credit - gettyimage

 એવી કેટલીક રીતો છે જેની મદદથી તમે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરી શકો છો. ત્યારે ચાલો જાણીએ સરળ ટ્રિક

Pic credit - gettyimage

ફોનને ઝડપી ચાર્જ કરવા ફાસ્ટ ચાર્જર ખરીદવાનો સૌથી સહેલો રસ્તો છે. ફાસ્ટ ચાર્જરની મદદથી તમે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરી શકો છો.

Pic credit - gettyimage

સ્માર્ટફોનમાં કેટલાક એવા ફીચર્સ છે જે વધુ બેટરી વાપરે છે. જેમ કે Wi-Fi, બ્લૂટૂથ અને ડેટાને ફોન ચાર્જમાં મુકો ત્યારે બંધ કરી દો 

Pic credit - gettyimage

ફોન ઝડપી ચાર્જ કરવા તમારો મોબાઈ સ્વિચ ઓફ કરીને ચાર્જમાં મુકી શકો છો કે પછી એરોપ્લેન મોડ પર રાખીને ચાર્જ કરી શકો છો 

Pic credit - gettyimage

ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવાનું ટાળો, તેના કારણે ફોન ઝડપી ચાર્જ નહીં થાય અને ફોન ગરમ પણ થવા લાગશે.

Pic credit - gettyimage

ફોનને કવર માંથી કાઢીને ચાર્જમાં મુકવાથી પણ ફોન જલદી ચાર્જ થવા લાગે છે,આ સરળ ટ્રિકથી તમે તમારો ફોન ફાસ્ટ ચાર્જ કરી શકો છો

Pic credit - gettyimage