Travel Tips : ચોમાસામાં વોટરફોલ જોવા માટે પ્લાન બનાવી રહ્યા છો, તો આવી મજાક ન કરતા

ચોમાસામાં અનેક સ્થળો પર સુંદર નજારો જોવા મળતો હોય છે. કેટલાક સ્થળોએ વોટરફોલ જોવા રિસ્કી હોય છે તેમ છતાં લોકો પરિવાર સાથે વોટરફોલ જવાનું પ્લાનિંગ કરતા હોય છે. તો આજે તમને જણાવીશું કે, વોટરફોલ જોવા જતી વખતે આ વસ્તુને ક્યારેય નજર અંદાજ ન કરતા.

| Updated on: Aug 26, 2024 | 5:41 PM
વોટરફોલ ફરવા જવાની સાચી મજા તો ચોમાસામાં જ આવે છે. વરસાદના પાણી સાથે ઝરણાનો અદભુત નજારો જોવો કેટલાક લોકોને વધુ પસંદ આવે છે પરંતુ ચોમાસાની ઋતુમાં વોટરફોલ પર જવાનો પ્લાન થોડો ભયાનક રહે છે.આજે તમને જણાવીશું કે, જો તમે પરિવાર સાથે વોટરફોલ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો.

1 / 7
કેટલીક એવી વાતો છે તેને જરા પણ નજર અંદાજ કરતા નહિ,ચાલો જાણીએ કે જો તમે વોટરફોલ ડેસ્ટિનેશન પર જઈ રહ્યા હોવ તો કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

2 / 7
 આજકાલ ફરવા જતી વખતે ફોટો અને વીડિયો બનાવવાનો ક્રેઝ ખુબ વધી ગયો છે. અને ફોટો અને વીડિયોના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સે ફોટોના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.ક્યાંય પણ ફરવા જવાનો મતલબ રિફ્રેશ થવાનો છે. એટલા માટે તમે ક્યાંય પણ ફરવા જઈ રહ્યા છો. તે દરમિયાન ફોનને સાઈડમાં રાખી દેજો અને મુસાફરીનો આનંદ લેજો.

3 / 7
એડવેન્ચરના ચક્કરમાં કેટલીક વખત લોકો બનાવેલા રુટને સાઈડમાં મુકી અન્ય રુટ પકડી લે છે. જે તેની માટે ખતરો બની જાય છે. પરિવાર સાથે તમે એડવેન્ચર કરવાનો પ્લાન કરી રહ્યા હોય તો ભૂલથી પણ આ ભૂલ ન કરતા.

4 / 7
વોટરફોલની આજુબાજુ મોટા મોટા પથ્થરો હોય છે. સતત વરસાદના કારણે આ પથ્થર ખુબ જ લીસા થઈ જાય છે. તેમાં કેટલીક વખત શેવાળ કે લીલ પણ જામી જાય છે. તો આવી જગ્યાએ ફોટો ક્લિક કરવાનો પ્રયત્ન કરતા નહિ, કારણ કે અહિ જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.

5 / 7
 વોટરફોલની નીચે ઉભા રહીને નહાવાની મજા કાંઈ અલગ જ હોય છે પરંતુ ચોમાસામાં આવું કરવું ખતરનાક થઈ શકે છે. વરસાદના પાણીનું લેવલ ભારે વરસાદના કારણે વધી પણ જાય છે. જો તમને સ્વીમિંગ ન આવડતું હોય તો આવા પાણીમાં ક્યારે પણ જવાનો પ્લાન કરતા નહિ,

6 / 7
 ફ્રેન્ડ સાથે એડવેન્ચરના ચકકરમાં એવો સમય પસંદ ન કરવો જે તમને મુશ્કેલીમાં મુકી દે, વોટરફોલ ફરવા માટે રાત્રિનો સમય બિલકુલ પસંદ નકરો. મોટાભાગના લોકો વોટરફોલ સુધી જવા માટે જંગલોમાંથી પસાર થાય છે. રાત્રિના સમયે જંગલી જાનવરોના હુમલાનો ખતરો વધી જાય છે.

7 / 7
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">