AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : જન્માષ્ટમી પર માતા-પિતાને કરાવો દ્વારિકાધીશના દર્શન, આ રીતે પ્લાન બનાવો

દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. દ્વારકાધીશનું મંદિર ભજન-કીર્તનથી ગુંજી ઉઠે છે. દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમની રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મના લાઈવ દર્શન થાય છે. જો તમે પણ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો કઈ રીતે જવું સરળ રહેશે.

| Updated on: Aug 04, 2025 | 5:23 PM
Share
જન્માષ્ટમીનો દિવસ એક ધાર્મિક તિથિ જ નહી પરંતુ શ્રદ્ધા,ઉલ્લાસ અને આસ્થા સાથે જોડાયેલો એક પવિત્ર તહેવાર છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે દ્વારિકાની રોનક કાંઈ અલગ જ જોવા મળે છે. દ્વારકાને મોક્ષપુરી પણ કહેવામાં આવે છે.

1 / 7
દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.જો તમે પણ જન્માષ્ટમીના તહેવાર પર કાંઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ચાલો જાણીએ તમે કેવી રીતે દ્વારકા પહોંચશો.

2 / 7
જો તમે દ્વારકા નગરી જઈ રહ્યા છો, તો અહીં ઘણા પ્રાચીન મંદિરો અને ધાર્મિક સ્થળો છે. દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવા ઉપરાંત, તમે અહીં બેટ દ્વારકાની મુલાકાત લઈ શકો છો. નજીકમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે,

3 / 7
કેવી રીતે પહોંચવું દ્વારાક, તો જો તમે કોઈ પણ રાજ્ય કે શહેરમાંથી દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારો પ્રવાસ એકદમ સરળ રહેશે. તમે સીધી જામનગરની ફ્લાઈટ બુક કરી શકો છો. જામનગર એરપોર્ટથી દ્વારકા અંદાજે 137 કિલોમીટર દુર છે. અહીથી બસ કે ટેક્સી દ્વારા તમે દ્વારકા પહોંચી શકો છો.

4 / 7
જો તમે ટ્રેનમાં બેસી મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમને જણાવી દઈએ કે, દ્વારકા રેલવે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દુર દ્વારકાધિશનું મંદિર આવેલું છે. અહીથી તમે શેરિંગ રિક્ષા કે પ્રાઈવેટ રિક્ષા કરી મંદિરે પહોંચી શકો છો.

5 / 7
આ સિવાય જો તમારો પરિવાર સાથે કે મિત્રો સાથે પ્રાઈવેટ કાર લઈને દ્વારાકા જવાનો પ્લાન છે. તો તમે જામનગરથી દ્વારકા આરામથી જઈ શકો છો.દ્વારકામાં ધર્મશાળાઓથી લઈને બજેટ અને પ્રીમિયમ હોટલો સુધીના ઘણા વિકલ્પો છે. અહીં તમને ઓછા બજેટમાં રહેવા માટે રૂમ મળશે. તમે ગુજરાતની સ્વાદિષ્ટ વાનગીઓનો પણ સ્વાદ માણી શકો છો.

6 / 7
તમે દ્વારકામાં ગુજરાતી થાળી અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકો છો. જો તમે જન્માષ્ટમીના શુભ પ્રસંગે દ્વારકા આવી રહ્યા છો, તો તમને દૂધ, માખણ અને ખાસ પ્રસાદ પણ મળશે. (photo : gujarat tourisam)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભારતમાં AI ક્રાંતિ: ટાટા દ્વારા વિકસિત ભવિષ્યની ઇલેક્ટ્રિક કાર

લો બોલો છે ને..પાકિસ્તાનમાં ભિખારીઓએ આવક ઘટતા ખરાબ સિગ્નલ ઠીક કર્યું

પોલીસે સુરતીલાલા ચિરાગ ગોટીનો કાઢ્યો વરઘોડો, જોવા ઉમટ્યું આખુ ગામ

વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
વહેલી સવારે 18 શાળાઓને બોમ્બની ધમકી!
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી

ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?

કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો માટે ઓળખ મેળવવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર

g clip-path="url(#clip0_868_265)">