AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : જો તમે પહાડો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા આ બાબતો ચકાસી લો

ચોમાસામાં પહાડી વિસ્તારોમાં ફરવાનો એક અલગ જ આનંદ હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે અહી ભુસ્સખલન કે વાદળ ફાટવાનો ખતરો ખુબ વધારે રહે છે. આ માટે જો તમે પણ ચોમાસામાં પહાડી વિસ્તારમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

| Updated on: Aug 06, 2025 | 3:18 PM
Share
ઉત્તરાખંડના ઉત્તરકાંશીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. આ કારણે ગંગોત્રી ધામ અને મુખવા પાસે ધરાલી ગામમાં વાદળ ફાટવાના કારણે ખુબ મોટું નુકસાન થયું છે. હાલમાં રાહત કામ અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હવે લોકો પહાડી વિસ્તારોમાં ફરવાનો પ્લાન બનાવતા ડરી રહ્યા છે.

1 / 7
દેવભૂમિ ઉત્તરાખંડ પોતાની પ્રાકૃતિક સુંદરતા અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. આ એક સુંદર ટુરિસ્ટ પ્લેસ છે. લોકો દુર દુરથી અહી ફરવા માટે આવે છે. નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદુન જેવા હિલ સ્ટેશન ખુબ પ્રસિદ્ધ છે. આ સિવાય અનેક એવા હિલ સ્ટેશન અને ધાર્મિક સ્થળ માટે ઉત્તરાખંડ ફેમસ છે.

2 / 7
ભારે વરસાદના કારણે પહાડો પર ભુસ્સખલન ,રસ્તા બંધ થવા અને વાદળ ફાટવાનો ખતરો વધારે રહે છે. એટલા માટે જો તમે પણ વરસાદી માહૌલમાં પહાડો પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો.

3 / 7
 જો તમે પહાડોમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ પહેલા એ સ્થળ પર હવામાન અને રસ્તાઓ કેવા છે તે વિશે જાણી લો. જેમ કે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે. તો આનો પ્રભાવ આસપાસના વિસ્તારો અને રસ્તાઓ પર પડે છે.નદીઓ અને નાળાઓમાં પૂર આવશે.

4 / 7
આવી સ્થિતિમાં, કોઈપણ પહાડી વિસ્તારમાં મુસાફરી કરતા પહેલા, માર્ગો વિશે માહિતી મેળવો અને સલામત માર્ગ પસંદ કરો અથવા તમારો ટુર પ્લાન થોડા સમય પછી બનાવો.

5 / 7
પહાડોમાં હવામાન જલ્દી બદલાય છે. ત્યારે સફરની શરુઆત કરતા પહેલા હવામાનની જાણકારી લઈ લો. જો તમે ત્યાં જઈ હોટલથી ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવામાન કેવું છે તે તપાસી લો. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પુર આવે છે. આ દરમિયાન આ સ્થળોથી દુર રહેવું,

6 / 7
પહાડોમાં મોટાભાગની હોટલ ઉંચાઈ કે કિનારા પર હોય છે. ત્યારે હોટલ ક્યાં સ્થળ પર છે તે ચેક કરી લો. પર્વતીય વિસ્તારોમાં અથવા નદી કિનારે હોટલ બુક કરવાનું પણ ટાળો.(Photo : PTI)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">