AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : પરિવાર સાથે ગુજરાતના આ 29 સ્થળોએ કારવાં ટુરિઝમની લગ્ઝરી મુસાફરી કરો

બસ,ટ્રેન, ફ્લાઈટ,સોલો કે પછી બાઈક રાઈડિંગ કરીને તો બધા ખુબ પ્રવાસ કરે છે. ત્યારે હવે તમે કારવા ટુરિઝમ દ્વારા એક લગ્ઝરી આનંદ લઈ શકશો.ગુજરાત ટુરિઝમ 29 સ્થળોએ કારવાં ટુરિઝમ શરૂ કરી રહ્યું છે, તો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

| Updated on: Jun 17, 2025 | 4:29 PM
Share
જો તમે લગ્ઝરી પ્રવાસ પર જવા માંગતા હો, કારવાં ટુરિઝમ માટે તમારે વિદેશમાં જવાની જરુર નથી. જો તમે ઇચ્છો તો તમે ગુજરાતમાં પરિવાર કે મિત્રો સાથે કારવા ટુરિઝમનો લાભ લઈ શકો છો. કારણ કે, ગુજરાત ટુરિઝમ ટુંક સમયમાં કારવા ટુરિઝમ શરુ કરશે.

1 / 7
'કારવાં ટુરિઝમ' આ એક એવો કોન્સેપ્ટ છે, જેને સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે.કેટલાક લોકોને ભીડ ગમે છે જ્યારે કેટલાકને એકાંત ગમે છે. આવા લોકો માટે કારવાં ટુરિઝમ એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે.

2 / 7
એકાંત લોકોને ભીડવાળી મુસાફરી, એરપોર્ટ પર રાહ જોવી અને જાહેર શૌચાલયનો ઉપયોગ પસંદ નથી. બહાર ખાવાનું અને એર કન્ડિશન્ડ ટ્રેનોમાં અજાણ્યા લોકો સાથે મુસાફરી કરવી આ બધું લોકોને તણાવ અને ચીડિયાપણું લાગે છે. કારવાં તેમના માટે વિકસાવવામાં આવ્યું છે. તે બધી લગ્ઝરી સુવિધાઓ તમને આપે છે.

3 / 7
 ઘણા લોકો લગ્ઝરી મુસાફરી કરવા માંગે છે. આવી સ્થિતિમાં, તમે કારવાં ટુરિઝમ દ્વારા ઘર જેવી સુવિધા મેળવી શકો છો. તમારે અહી હોટલ, હોમ સ્ટે કે પછી કોઈ ધર્મશાળામાં રોકાવવાની જરુર પડશે નહી

4 / 7
 આ બસમાં એક લગ્ઝરી બેડરૂમ હોય છે. તમે ખુરશી પર સૂઈને કે બેસીને મુસાફરી કરી શકો છો. બસમાં જ તમારા માટે શાવરથી લઈને દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમાં એક રસોડું પણ હોય છે, જ્યાં તમે તમારા સ્વાદ અનુસાર ભોજન તૈયાર કરી શકો છો.

5 / 7
કારવાં ટુરિઝમ માટે બસનું પાર્કિંગ શહેરના ભીડવાળા વિસ્તારોમાં નહી પરંતુ એકાંત શાંત અને પ્રકૃતિના ખોળે રાખવામાં આવે છે.ગુજરાતમાં કારવાં ટુરિઝમના વિકાસ માટેનું ટેન્ડર હવે લાઇવ થયું છે.

6 / 7
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટુરિઝમે 29 સ્થળોને કારવાં ટુરિઝમ જાહેર કર્યા છે. જેમાં બીચથી લઈ જંગલો, તેમજ હિલ સ્ટેશન જેવા સ્થળો પર તમે ભરપુર આનંદ માણી શકો છો.આ પહેલનો ઉદ્દેશ્ય રાજ્યભરમાં અનુભવલક્ષી મુસાફરીને પ્રોત્સાહન આપવાનો છે. ( photo : canva/Gujarat Tourism)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત

શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર

શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા

ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો

ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા

ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">