Tokyo Olympic 2020: મીરાબાઈનો સિલ્વર મેડલ અને સુમિતનો રેકોર્ડ, આ છે ભારત માટે શાનદાર પળ

ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુના સિલ્વર મેડલ બાદ દેશ આતુરતાથી બીજા મેડલની રાહ જોઈ રહ્યું છે પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓએ હાર બાદ પણ ઈતિહાસ રચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 4:21 PM
મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિલો વજનની કેટેગરીમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. તેમણે કુલ 202 કિલોગ્રામનું વજન ઉંચકી સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. ચાનુએ સ્નૈચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામ વજન ઉંચક્યું હતુ. ચાનુએ 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલ અપાવ્યું છે. આ પહેલા 2000 સિડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ મેડલ જીત્યું હતુ.

1 / 7

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતની તલવારબાજ ભવાની દેવીની સફર બીજા રાઉન્ડમાં હાર મળી છે પરંતુ પ્રથમ વખત ભારતીય મહિલા ખેલાડીએ ઓલિમ્પિકમાં ફેસિંગ પ્રતિનિધિત્વ કરી મુકાબલો જીત્યો હતો. ભવાનીએ પોતાનો પ્રથમ મેચમાં શાનદાર શરુઆત કરી ટ્યૂનીશિયાની નાદિયા બેન અજિજને હાર આપી હતી.

2 / 7
ટોક્યો ઓલિમ્પિકની ટેનિસ કોર્ટ પર ભારત નિરાશ થયું છે પરંતુ ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે ઈતિહાસ રચ્યો છે. 1996માં લિએન્ડર પેસ બાદ ટેનિસ ઓલિમ્પિક કોર્ટ પર બીજા રાઉન્ડનો મુકાબલો રમનાર સુમિત બીજો ભારતીય ખેલાડી બન્યો છે. સુમિતને વર્લ્ડ નંબર -2 ખેલાડી રશિયાના મેદવદેવે બીજા રાઉન્ડમાં આસાનીથી હાર આપી હતી.

3 / 7
ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસની મહિલા સિંગ્લસ સ્પર્ધાના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ભારતની સ્ટાર મહિલા ખેલાડી મનિકા બત્રાએ રિકોર્ડ બનાવ્યો છે. ટેબલ ટેનિસના સિંગ્લસના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે

4 / 7
ટોક્યો ઓલિમ્પિક શરુ થયાને પાંચ દિવસ થયા છે. ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ જીત્યો છે.

5 / 7
 ત્યારબાદ સતત ભારતી ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં કેટલાક ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે ભલે તેમણે પોતાના ગળામાં મેડલ ન પહેર્યું હોય પરંતુ પોતાની રમતમાં ખુબ આગળ વધ્યા છે. દુનિયાને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે અને એક નવી આશા જગાવી છે જે આવતા સમયમાં મેદાનમાં શાનદાર પ્રદર્શન કરશે.

6 / 7
સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ટોક્યો ઓલિમ્પિકથી હાર ભલે મળી પરંતુ જે ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ સિંગલ સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડ સુધી પહોચનાર પુરુષ ખેલાડી બન્યો છે. શરતે 39 વર્ષમાં વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તે પોતાની રમતમાં ટોર્ચ પર છે.

7 / 7
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">