બોલિવૂડ સ્ટાર વિદ્યા બાલનનો આજે જન્મદિન, જાણો કેટલીક અજાણી વાતો

એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ,એન્ટરટેનમેન્ટ ફેમ વિદ્યા બાલનનો આજે છે જન્મદિન. વાંચો વિદ્યા વિશેની જાણી-અજાણી વાતો.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 01, 2021 | 5:47 PM
વિદ્યા બાલનનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. ફિલ્મોમાં આવવાની પ્રેરણા તેને શબાના આઝમી અને માધુરી દિક્ષિતમાંથી મળી હતી.

1 / 8
વિદ્યાના કારકિર્દીમાં ત્રણ વર્ષ સંઘર્ષના રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં તેને પરિવારનો પૂરો સાથ મળી રહ્યો હતો.

2 / 8
મોહનલાલની ફિલ્મમાં વિદ્યાને કામ મળ્યું હતું પરંતુ ફિલ્મ બંધ થઇ ગઈ. અને આ માટે વિદ્યાને અપશુકનીયાળ ગણવામાં આવી હતી.

3 / 8
વિદ્યાને સ્ટ્રગલના સમયમાં ટ્રેનમાં જગ્યા ના મળે તો તે પ્રેગનેન્ટ મહિલાની એક્ટિંગ કરીને સીટ મેળવી લેતી હતી.

4 / 8
ધ ડર્ટી પિચ્ચરમાં તેણે ડાંસ નંબર સોંગ કર્યું હતું. પરંતુ વિદ્યાને ડાંસ નંબર સોંગ કરવા પસંદ નથી.

5 / 8
'હેય બેબી' અને 'કિસ્મત કનેક્શન' ફિલ્મ બાદ વિદ્યા વધારે વજનના કારણે મજાકનું પાત્ર બની હતી

6 / 8
'હમ પાંચ' નામની ટીવી સિરિયલ દ્વારા વિદ્યાના કરિયરની શરૂઆત થઇ હતી.

7 / 8
વિદ્યાની પહેલી ફિલ્મ પરિણીતા હતી. જેમાં એની એક્ટિંગના ખુબ વખાણ થયા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

g clip-path="url(#clip0_868_265)">