Skin Care: ચહેરા પર સારી ચમક મેળવવા માટે કેટલીક નાઈટ સ્કીન કેર રૂટિન ટિપ્સ આપશે ફાયદો, આ ટિપ્સને અનુસરો

ચહેરા પર સારી ચમક લાવવા માટે બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનો અને ઘરેલું ઉપચાર અપનાવવા બંને સારા છે, પરંતુ જો ત્વચાની સંભાળનું નિયમિત પાલન ન કરવામાં આવે તો આ બધી પદ્ધતિઓ શ્રેષ્ઠ પરિણામ આપતી નથી. તમે આ નાઇટ સ્કીન કેર રૂટિન ટીપ્સને અનુસરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 4:26 PM
મેકઅપ દૂર કરો: જો તમે મેકઅપ કર્યો હોય, તો તેને દૂર કરવાનું ભૂલશો નહીં. જો મેકઅપ દુર નહીં કરો તો ત્વચા પર પિમ્પલ્સ કે ખીલ થવાની શક્યતા રહે છે. તો આ ટિપને ચોક્કસ અનુસરો.

1 / 5
એક્સ્ફોલિએટઃ ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી છિદ્રોમાં જમા થયેલી ગંદકી સરળતાથી દૂર થાય છે અને તે ચમકી પણ જાય છે. જો તમે ઈચ્છો તો સૂતી વખતે મધ અને કોફી સાથે સ્ક્રબ કરી શકો છો.

2 / 5
મોઈશ્ચરાઈઝર: એક્સફોલિએટ કર્યા પછી ચહેરો ધોઈ લો અને સૂકાઈ ગયા પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તમારી ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર પસંદ કરો. તૈલી ત્વચા ધરાવતા લોકોએ મેટ ફિનિશનો ઉપયોગ કરવો જોઈએ અને શુષ્ક ત્વચાવાળાઓએ જેલ આધારિત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.

3 / 5
આંખોની ક્રીમઃ ઘણીવાર લોકો રાત્રે સ્કિન કેર રૂટીનમાં આંખોની સંભાળ લેવાનું ભૂલી જાય છે અને તેના કારણે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળી આંખોની ક્રીમ લો અને તેને આંખોની આસપાસ લગાવો અને હળવા હાથે મસાજ કરો.

4 / 5
હોઠની સંભાળ: નાઇટ કેર રૂટીનમાં હોઠની સંભાળ લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માટે, હાઇડ્રેટિંગ લિપ બામ અથવા કુદરતી તેલનો ઉપયોગ કરી શકાય છે. આમ કરવાથી હોઠની ભેજ જળવાઈ રહેશે અને તે નરમ પણ રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">