AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN કાર્ડમાં Gender ખોટું લખાયું છે? તો ચેન્જ કરવા ફોલો કરો આ સરળ રીત

ઘણી વખત એવું બને છે કે પાન કાર્ડમાં નાની નાની ભૂલ થઈ જાય છે પણ જો તેમાં જેન્ડર એટલે કે લિંગ પુરુષ કે સ્ત્રી બદલાઈ જાય તો મોટી પરેશાની આવી જાય છે. ત્યારે તેને બદલાવા શું કરવું જોઈએ ચાલો જાણીએ.

| Updated on: Jun 19, 2026 | 10:08 AM
Share
તમારા PAN કાર્ડ પર લિંગ અપડેટ કરવા અથવા બદલવા માટે, તમારે NSDL અથવા UTIITSL વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને 'નવા PAN કાર્ડ અથવા/અને PAN ડેટામાં ફેરફાર અથવા સુધારણા માટે રિક્વેસ્ટ' ફોર્મ ઓનલાઈન ભરવાની જરૂર છે. તમારે ઓળખના પુરાવા (જેમ કે આધાર કાર્ડ)ની નકલ પ્રદાન કરવાની અને લગભગ ₹50–₹110 ની ફી ઓનલાઈન ચૂકવવાની જરૂર પડશે.

1 / 6
ઘણી વખત એવું બને છે કે પાન કાર્ડમાં નાની નાની ભૂલ થઈ જાય છે પણ જો તેમાં જેન્ડર એટલે કે લિંગ પુરુષ કે સ્ત્રી બદલાઈ જાય તો મોટી પરેશાની આવી જાય છે. ત્યારે તેને બદલાવા શું કરવું જોઈએ ચાલો જાણીએ.

ઘણી વખત એવું બને છે કે પાન કાર્ડમાં નાની નાની ભૂલ થઈ જાય છે પણ જો તેમાં જેન્ડર એટલે કે લિંગ પુરુષ કે સ્ત્રી બદલાઈ જાય તો મોટી પરેશાની આવી જાય છે. ત્યારે તેને બદલાવા શું કરવું જોઈએ ચાલો જાણીએ.

2 / 6
જો પાન કાર્ડમાં જેન્ડર બદલાઈ ગયું હોય તો તેના માટે સૌથી પહેલા વેબસાઇટની મુલાકાત લો તેના માટે સત્તાવાર UTIITSL વેબસાઇટ પર જાઓ.

3 / 6
અહી તમે 'Application Type' હેઠળ 'Changes or Correction in PAN Data' વિકલ્પ પસંદ કરો. શ્રેણી વિભાગ હેઠળ 'Category'માં 'Individual પસંદ કરો, જે બાદ તમારો હાલનો PAN નંબર દાખલ કરો અને ફોર્મ ભરો.

4 / 6
તે બાદ લિંગ અપડેટ કરવા માંગો છો તેની બાજુમાં ચેકબોક્સ પર ટિક કરો અને યોગ્ય લિંગ પસંદ કરો.અહીં ઓળખ, સરનામું અને જન્મ તારીખનો પુરાવો અપલોડ કરો (આધાર કાર્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે). જે બાદ ફી ભરવાની આવશે તે ભરો.  તે માટે ઓનલાઈન મોડ્સ (UPI, નેટ બેંકિંગ, અથવા કાર્ડ) દ્વારા નિર્ધારિત કરેક્શન ફી ચૂકવો.

5 / 6
ઓફલાઈન પ્રક્રિયા: ઓફલાઈન પ્રક્રિયા માટે  ફોર્મ મેળવો, કોઈપણ PAN સેન્ટરમાંથી 'સુધારણા ફોર્મ' મેળવો. તે ફોર્મ ભરો અને તમે જે લિંગ અપડેટ કરવા માંગો છો તે પસંદ કરો. ફોર્મ સાથે તમારી ઓળખનો પુરાવો અને નિર્ધારિત ફી જોડો. સબમિટ કરો: તેને નજીકના PAN સેન્ટર પર સબમિટ કરો.

6 / 6

PAN Cardમાં ખરાબ કે જૂનો થઈ ગયેલો ફોટો કઈ રીતે બદલાવવો? જાણો આ ઓનલાઈન સરળ પ્રોસેસ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">