જુઓ જમ્પ શુટમાં Shweta Tiwariને, ફેન્સમાં વાઈરલ થયા ફોટા

ટીવી ઉદ્યોગમાં તેમની સુંદરતા અને અભિનયને કારણે વર્ષોથી લોકોના દિલો પર રાજ કરનારી અભિનેત્રી શ્વેતા તિવારી ( Shweta Tiwari ) આજકાલ સોશિયલ મીડિયા પર સક્રિય છે. ભૂતકાળમાં ઘણી વખત તે ખૂબ જ એક્ટ્રેક્ટિવ રીતે ફોટોશૂટ કરીને હેડલાઇન્સ બનાવી ચૂકી છે. હવે ફરી એકવાર શ્વેતા તિવારીએ કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. જુઓ આ તસવીરો ...

  • tv9 webdesk40
  • Published On - 14:32 PM, 21 Mar 2021
1/5
આ તસવીરોમાં શ્વેતા તિવારી ફરી એકવાર તેમની ઉમરથી ઘણી નાની દેખાઈ રહી છે.
2/5
તેમણે અહીં એક વન શોલ્ડર જમ્પ સૂટ પહેર્યો છે જે તેમના પરફેક્ટ ફિગર પર એકદમ સુંદર લાગે છે.
3/5
શ્વેતા આ ડ્રેસ સાથે હેવી ઈયરિંગ્સ પહેર્યા છે. જે તેમના પર ખૂબ સુંદર લાગી રહી છે.
4/5
આ ડ્રેસ શ્વેતાએ સ્મોકી આઇ લુક આપ્યો છે. જે તેમની સુંદરતામાં સૌંદર્યને ઉમેરી રહ્યું છે.
5/5
એવું લાગે છે કે આ તસવીરો જોયા પછી શ્વેતાએ ચાહકોની બોલતી બંધ કરી દીધું છે, કારણ કે કોમેન્ટ બોક્સમાં ફક્ત આગ અને હાર્ટ ઇમોજીસ દેખાય છે.