AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલી છે આખી પૃથ્વી અને બ્રહ્માંડના અન્ય ગ્રહોની કિંમત? કોણ ખરીદી શકે છે તેને

આવી સ્થિતિમાં જો જમીનનો ટુકડો મેળવવાની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાની જરૂર પડે છે પણ જો આખી પૃથ્વી ખરીદવી હોય તો કેટલા પૈસાની જરૂર પડશે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 9:37 AM
Share
આજના સમયમાં લોકો પોતાના પૈસાનું રોકાણ અનેક રીતે કરે છે. ઇન્શ્યોરન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, IPO, સોના-ચાંદી અને પ્રોપર્ટી જેવી વસ્તુઓમાં રોકાણ કરે છે. મોટાભાગના લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી તેમના પૈસા સુરક્ષિત રહે છે અને વધુ વળતર મળે છે. જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ મિલકત પણ મોંઘી થઈ રહી છે.

1 / 6
આવી સ્થિતિમાં જો જમીનનો ટુકડો મેળવવાની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાની જરૂર પડે છે. પણ જો આખી પૃથ્વી ખરીદવી હોય તો કેટલા પૈસાની જરૂર પડશે? હા! પૃથ્વીની વાસ્તવિક કિંમત અંદાજવામાં આવી છે. જો કોઈ ઈચ્છે તો તે આખી પૃથ્વીનો માલિક બની શકે છે. જો તમારી પાસે પણ એટલા પૈસા છે તો તમે પણ આખી પૃથ્વી ખરીદી શકો છો. આવો જાણીએ આખી પૃથ્વીની કિંમત શું છે.

2 / 6
એક મીડિયા રિપોર્ટ અનુસાર, હાલમાં જ પૃથ્વીની કુલ કિંમતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પૃથ્વીની કિંમતની ગણતરી 2022માં તમામ વસ્તુઓની કિંમતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વીની કિંમત 3,76,25,80,00,00,00,00,060 (3 લાખ 76 હજાર 258 ટ્રિલિયન) જણાવવામાં આવી છે જેમાં જમીન, નદી, ખનીજ અને દરેક વસ્તુનો સમાવેશ થાય છે. જો તમારું બેંક બેલેન્સ આટલું છે, તો તમે ચોક્કસપણે આખી પૃથ્વીના માલિક બની શકો છો.

3 / 6
વિચારવા જેવી વાત છે કે આખરે આટલી મોટી ધરતીની કિંમત કયા આધારે નક્કી કરવામાં આવી ? વાસ્તવમાં કેલિફોર્નિયાની સારસલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રેગ લોફલિને આ કિંમત એક ખાસ ફોર્મ્યુલા સાથે લગાવી છે. આમાં, પૃથ્વીના કદ, દળ, તાપમાન, ઉંમર અને અન્ય ઘણા તત્વોને ધ્યાનમાં લઈને, આ ગણિત ઉમેરવામાં આવ્યું છે. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે પ્રોફેસરે માત્ર પૃથ્વીની કિંમત જ નથી જણાવી, પરંતુ તેમણે સૂર્યમંડળના અન્ય ગ્રહોની કિંમત પણ મૂકી છે.

4 / 6
પ્રોફેસર ગ્રેગના મતે, સમગ્ર સૂર્યમંડળમાં પૃથ્વી સૌથી મોંઘો ગ્રહ છે. પ્રોફેસરે જે મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહ્યા છે તેની કિંમત માત્ર 12 લાખ 2 હજાર રૂપિયા નક્કી કરી છે. ત્યારે સમગ્ર સૂર્યમંડળમાં સૌથી સસ્તો ગ્રહ શુક્ર છે, જેની કિંમત માત્ર 70 પૈસા આંકવામાં આવી છે.

5 / 6
ગ્રેગના મતે તે જાણે છે કે પૃથ્વીને કોઈ ખરીદી શકતું નથી. તેમ છતાં, તેની કિંમત મૂકવા પાછળ ખૂબ મોટું કારણ છે. લોકોને ખબર હોવી જોઈએ કે તેઓ આ સૌરમંડળના સૌથી મોંઘા ગ્રહ પર રહે છે. જો આપણને અહીં મફતમાં રહેવાની તક મળી રહી છે, તો આપણે તેની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.

6 / 6
Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત

ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">