AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમેં પણ કાર પાર્ક કરીને ભૂલી જાણો છો કે કઈ જગ્યાએ પાર્ક કરી? Google Mapsની આ ટ્રિક લાગશે કામ

ઘણીવાર કાર પાર્ક કર્યા પછી, આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કઈ લેન અથવા થાંભલા પાસે કાર પાર્ક કરી હતી. કેટલીકવાર, પાછા ફરતી વખતે આપણે કલાકોનો ટાઈમ આપણી પોતાની કાર શોધવામાં વિતાવીએ છીએ

| Updated on: Sep 07, 2026 | 11:15 AM
Share
આપણે ઘણીવાર નવા શહેરો, મોટા શોપિંગ મોલ્સ અથવા ભીડભાડવાળા બજારોની મુલાકાત લઈએ છીએ, ત્યારે ઘણીવાર કાર પાર્ક કર્યા પછી, આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કઈ લેન અથવા થાંભલા પાસે કાર પાર્ક કરી હતી. કેટલીકવાર, પાછા ફરતી વખતે આપણે કલાકોનો ટાઈમ આપણી પોતાની કાર શોધવામાં વિતાવીએ છીએ. આ પરિસ્થિતિ માત્ર કંટાળાજનક જ નથી પણ સલામતીની ચિંતાઓ પણ ઉભી કરે છે. જો કે હવે સમસ્યાનો સચોટ ઉકેલ મળી ગયો છે અને તે બીજો કોઈ નહીં પણ તમારો સ્માર્ટફોનમાં જ છે.

1 / 6
જો તમારા ફોનમાં ગૂગલ મેપ્સ છે, તો તમે તમારા પાર્કિંગ લોકેશનનેને ભૂલી જવાની સમસ્યાને સરળતાથી હલ કરી શકો છો. ગૂગલ મેપ્સમાં 'સેવ યોર પાર્કિંગ' સુવિધા એક સ્માર્ટ ટૂલ છે જે તમારી પાર્ક કરેલી કારના સ્થાનને સચોટ રીતે પિન કરે છે, જેનાથી તમે ભટક્યા વિના સીધા ત્યાં પાછા આવી શકો છો. ચાલો જોઈએ કે તમે તમારી પાર્ક કરેલી કારને શોધવા માટે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

2 / 6
કારનું પાર્કિંગ લોકેશન કેવી રીતે સેવ કરવું? : પહેલા, તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ગૂગલ મેપ્સ એપ્લિકેશન ખોલો. જો તમારા ફોનનું લોકેશન (GPS) બંધ હોય, તો તેને ચાલુ કરો. આગળ, સ્ક્રીન પર દેખાતા બ્લ્યૂ ડોટ પર ટેપ કરો, જે તમારા વર્તમાન સ્થાનને દર્શાવે છે.

3 / 6
ટેપ કરવા પર, સ્ક્રીનના તળિયે એક મેનૂ ખુલશે; તેમાંથી 'સેવ પાર્કિંગ' વિકલ્પ પસંદ કરો. એકવાર તમે આ કરી લો, પછી નકશા પર 'P' (પાર્કિંગ) ચિહ્ન દેખાશે. તમે 'વધુ વિગતો' જોવા માટે આ પિન પર ક્લિક કરી શકો છો. અહીં, તમે પિલર નંબર અથવા પાર્કિંગ ફ્લોર જેવી વિગતો નોંધી શકો છો અને પાર્કિંગ સમય મર્યાદા સેટ કરી શકો છો. તમે તમારી કારનો ફોટો પણ અપલોડ કરી શકો છો.

4 / 6
iPhone પર પાર્કિંગ સ્થાન કેવી રીતે સેવ કરવું : તમારા આઇફોન પર ગૂગલ મેપ્સ ખોલો અને ખાતરી કરો કે GPS ચાલુ છે. તમારા વર્તમાન સ્થાનને દર્શાવતા બ્લ્યૂ ડોટ પર ટેપ કરો. દેખાતા પોપ-અપ મેનૂમાંથી "Saved parking" પસંદ કરો. ત્યારબાદ તમારું સ્થાન સાચવવામાં આવશે. તમે તેમાં નોંધો અથવા પાર્કિંગ સમય પણ ઉમેરી શકો છો.

5 / 6
જ્યારે તમે તમારા વાહન પર પાછા ફરવા માટે તૈયાર હોવ, ત્યારે ગૂગલ મેપ્સ એપ્લિકેશન ખોલો. તમને સ્ક્રીનના તળિયે અથવા Search Baarમાં "સેવ્ડ પાર્કિંગ" વિકલ્પ દેખાશે. તેના પર ટેપ કરો અને "direction" અથવા "start" પસંદ કરો. ત્યારબાદ Google Maps તમને સીધા તમારી કાર પર લઈ જશે, તમને ચાલવાનો રસ્તો બતાવશે. એકવાર તમે વાહન પર પહોંચી જાઓ, પછી તમે "Clear" પર ટેપ કરીને પાર્કિંગ પિન દૂર કરી શકો છો.

6 / 6

ખોટા નંબર પર થઈ ગયુ રિચાર્જ ? તો કેવી રીતે પાછુ મેળવશો સંપૂર્ણ રિફંડ, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

g clip-path="url(#clip0_868_265)">