Tech Thing : જો તમે ફોનને વારંવાર ચાર્જ કરીને થઇ રહ્યા છો પરેશાન, આ અહેવાલમાં છે તેનું સમાધાન

આપણે ઘણી વખત નોટિસ કરતા હોઇએ છીએ કે ક્યારે તમારો ફોન જલદી ચાર્જ થઇ જાય છે તો ક્યારે તેને ઘણો ટાઇમ લાગે છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 05, 2021 | 6:23 PM
આ સેટિંગ ફોનના ડેવલપર ઓપ્શનમાં હોય છે, જેને પહેલા ઓન કરવું પડશે.

1 / 6
આ સેટિંગને એપ્લાય કરવા માટે પહેલા ફોનના સેટિંગ્સમાં જઇ About phoneમાં જાઓ

2 / 6
અહીં તમને Build number મળશે જેના પર 7 થી 8 વાર ટેબ કરો ત્યાર બાદ ડેવલપર ઓપ્શન આવી જશે. આ ઓપ્શનમાં ફોનના સિક્રેટ સેટિંગ્સ હોય છે.

3 / 6
હવે જ્યારે તમારા ફોનમાં Developer options દેખાય એટલે તેને ઓપન કરો.  હવે Developer optionsમાં નીચેની તરફ Networking ના ઓપ્શનમાં જઇને Select USB configuration ઓપન કરો.

4 / 6
હવે તેમાં તમને  MTP ઓપ્શન ઓટો સિલેક્ટ જોવા મળશે. જ્યાં હવે તમારે Charging ને સિલેક્ટ કરવાનું છે.

5 / 6
હવે તમે Charging નું ઓપ્શન સિલેક્ટ કરીને Developer options માંથી બહાર નિકળી જાઓ. હવે ઓપ્શનમાં જઇને ફરીથી ચેક કરી લો કે Charging ઓપ્શન ઓન છે

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">