AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : 338% રિટર્ન અને હવે 15.84 કરોડનો મોટો ઓર્ડર, આ શેર ગુરવારે બનશે ‘હોટ ફેવરિટ’

છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 338 ટકા સુધીનું આકર્ષક રિટર્ન આપનાર કંપનીને હવે ₹15.84 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને નવો પ્રોજેક્ટ મળતા જ રોકાણકારો ફરી એકવાર આ સ્ટોક પર નજર નાખી રહ્યા છે.

| Updated on: Jul 09, 2025 | 7:18 PM
Share
છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 338 ટકા સુધીનું આકર્ષક રિટર્ન આપનાર કંપનીને હવે ₹15.84 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. ગુરવારે આ શેરમાં ટ્રેડિંગ દરમિયાન જોરદાર એક્શન જોવા મળી શકે છે. કંપનીને જે પ્રમાણે ઓર્ડર મળ્યો છે, તે જોઈને લાગી રહ્યું છે કે રોકાણકારો માટે આ શેર ‘હોટ ફેવરિટ’ બની શકે છે.

1 / 6
રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે શેરબજારને નવા ઓર્ડર વિશેની માહિતી આપી છે. કંપનીને કટક ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી ₹15,84,92,196 (ટેક્સ સહિત) નો મોટો વર્ક ઓર્ડર મળ્યો છે.

2 / 6
કંપનીએ 1 જુલાઈ 2025 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSE ને આપેલા પત્ર દ્વારા આ માહિતી આપી છે. રેલટેલે જણાવ્યું હતું કે, આ ઓર્ડર કંપનીને "લેટર ઓફ એક્સપેક્ટેશન" ના રૂપમાં મળ્યો છે.

3 / 6
આ માહિતી SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015 હેઠળ આપવામાં આવી છે. આ સાથે જ, 13 જુલાઈ 2023 ના રોજ સેબીના પરિપત્ર મુજબ જરૂરી ખુલાસા માટે "એનેક્સર-A" પણ જોડવામાં આવ્યું છે.

4 / 6
રેલટેલે શેરબજારને વિનંતી કરી છે કે, આ સૂચનાને રેકોર્ડ પર લેવામાં આવે. કંપનીના ડેટા અનુસાર, તેણે 3 મહિનામાં 44 ટકા અને 3 વર્ષમાં 338 ટકા રિટર્ન આપ્યું છે.

5 / 6
કંપનીના હિસ્સાની વાત કરીએ તો, 72.84 ટકા હિસ્સો પ્રમોટરો પાસે છે, 21.25 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો પાસે છે, 3.33 ટકા હિસ્સો વિદેશી રોકાણકારો પાસે છે અને 2.11 ટકા હિસ્સો અન્ય લોકો પાસે છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">