Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્પેનની MBBS ડોક્ટર, ભારત આવીને બની ગઈ સાધ્વી, લગ્ન થઈ ગયા હતા નક્કી, જુઓ વીડિયો

આપણે ઘણા લોકોને વધારે ભણીને તેને કરિયર સેટ કરતા જોયા હશે. તે પોતે પોતાના પગભર થઈને પરિવારનું નામ રોશન કરે છે. પરંતુ આપણા સમાજમાં એવા પણ લોકો છે જેને ન તો કરિયરમાં રસ છે કે ન તો તેને રુપિયામાં રસ છે. તે પોતે આટલા વર્ષ સુધી ભણ્યા હોય અને છેલ્લે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરિયર-સમાજ બધું જ છોડીને ભગવાન ભજનમાં લીન થઈ જાય છે.

સ્પેનની MBBS ડોક્ટર, ભારત આવીને બની ગઈ સાધ્વી, લગ્ન થઈ ગયા હતા નક્કી, જુઓ વીડિયો
MBBS doctor turned hermit from Spain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 8:20 PM

આપણી આસપાસ ઘણા ધર્મના લોકો રહેતા હોય છે. જેના અલગ-અલગ ગુરુઓ હોય છે. જે લોકોને જે પણ ભગવાનમાં ભક્તિ ભાવ જાગે તે ભગવાનના ધ્યાનમાં લીન રહેતા હોય છે. ઘણી વાર તો લોકો પોતાનો કામકાજ છોડીને એટલે કે કરિયર કે બિઝનેસ છોડીને સાધુ કે સાધ્વી બની જાય છે. સંસારનો મોહ ત્યાગી દે છે. કોઈ પણ ધર્મ હોય જ્યારે પ્રભુમાં મન જોડાઈ જાય છે ત્યારે માણસ પોતે સંસાર છોડીને સાદુ જીવન જીવવા લાગે છે.

ફેસિલિટી છોડીને બન્યા સંન્યાસી

અહીં આપણે વાત કરીએ એક સાધ્વીની. સ્પેનની એક મહિલા જેણે MBBSનો અભ્યાસ કર્યો છે. તે પોતે બતાવે છે તેના પિતા પણ ડોક્ટર છે અને તેનો ભાઈ પણ ડોક્ટર છે. આખું ફેમિલિ ડોક્ટર છે. તેમણે જણાવ્યું કે, પોતાની પાસે ખૂબ જ ફેસિલિટી હતી. ગાડી, મકાન, પરિવાર તેમજ ફ્રેન્ડ્સને ઘણુ બધું હતું. મારા મેરેજ પણ થવાના હતા. પણ હજી થયા નથી. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા. પણ લગ્નના એક મહિના પહેલા મેં આ બધું છોડી દીધું હતું.

જુઓ વીડિયો……….

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

તેને પુછવામાં આવે છે કે તે કેમ સાધ્વી બની ગયા? તેના જવાબમાં તે કહે છે કે, હું વિચારતી હતી કે મારી પાસે બધું છે, પરંતુ ખૂબ જ જરુરી ચીજ નહોતી. હું જાણવા માંગુ છું કે હું કોણ છું. કાલે શું થશે? કેમ હું આ દુનિયામાં છું? બહું બધા પ્રશ્નો મારા મનમાં હતા. આ વિચારો સાથે આ યુવતી સ્પેન છોડીને ભારત આવી પહોંચી છે.

g clip-path="url(#clip0_868_265)">