વિરાટ કોહલીએ કેટલા વર્ષ પછી સચિનનો સૌથી વધુ વનડે સદીનો રેકોર્ડ તોડ્યો? 29 વર્ષ પછી કે 11 વર્ષ પછી?
થોડા વર્ષો પહેલા ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકરે પોતે ભવિષ્યવાણી કરી હતી કે જો કોઈ તેનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી શકે છે, તો તે વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી કોઈ એક હશે. પરંતુ હવે ક્રિકેટ ફેન્સમાં આ પ્રશ્નને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું વનડેમાં સૌથી વધુ સદીનો સચિનનો રેકોર્ડ 29 વર્ષ પછી તૂટ્યો કે 11 વર્ષ?
Most Read Stories