મીડિયા ક્ષેત્રે 23 વર્ષથી વધુનો અનુભવ. ગૂગલ અને અલીબાબા ગ્રુપ દ્વારા સન્માનિત પત્રકાર. દેશ-વિદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિઝમ પછી, ડિજિટલ મીડિયા ક્ષેત્રના નિષ્ણાત તરીકે ઓળખાયા. Rule the country like me પુસ્તકના લેખક હોવાની સાથે, ભારતના નાના શહેરોના Non-Convent education background ધરાવતા ઉભરતા ક્રિકેટરો માટે ICCની ક્રિકેટ રૂલ્સ બુકનો અનુવાદ કર્યો. રાષ્ટ્રીય રાજકારણથી GiO પોલિટિક્સ જેવા ગંભીર મુદ્દાઓ અને લેખન મુખ્ય રસના વિષયો છે.