વર્લ્ડ ચેમ્પિયન ફૂટબોલરનો ભાઈ ભારતીય ક્લબ સાથે રમશે, 2 વર્ષ માટે કરાર કર્યા

ઈન્ડિયન સુપર લીગ (ISL) ક્લબ એટીકે મોહન બાગાન (એટીકેએમબી) એ શનિવારે 2018 વર્લ્ડ કપ વિજેતા ફ્રાન્સ મિડફિલ્ડર પોલ પોગ્બાના ભાઈ સેન્ટર-બેક ફ્લોરેન્ટિન પોગ્બા સાથે કરાર કર્યો. પોગ્બાએ ક્લબને આપેલા નિવેદનમાં કહ્યું, “ATK મોહન બાગાન જેવી ક્લબ સાથે જોડાઈને આનંદ થાય છે.

Jun 26, 2022 | 3:29 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jun 26, 2022 | 3:29 PM

2018માં ફાન્સને વર્લ્ડ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર પૉલ પોગ્બાના ભાઈ ફ્લોરેંટિન પોગ્બા ભારતની સૌથી જૂની ફુટબોલ ક્લબ માટે રમશે, પોગ્બાએ ઈન્ડિયન સુપર લીગ  (ISL)  ક્લબ એટીકે મોહન બાગાને 2 વર્ષનો કરાર કર્યો છે (PC: Florentin Pogba Instagram)

1 / 5
સેન્ટર બૈક ફ્લોરેન્ટિન પોગ્બાએ શનિવારના રોજ ક્લબ સાથે કરાર કર્યો છે, 31 વર્ષના પોગ્બાએ ક્લબ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે, એટીકે મોહન બાગાન જેવા મોટા ક્લબ સાથે જોડાઈ સારું અનુભવ કરી રહ્યો છે (PC: Florentin Pogba Instagram)

2 / 5
તેમણે કહ્યું કે, મોહન બાગાન સાથે જોડાઈને મને ગર્વ થઈ રહ્યો છે, ક્લબના વારસાની જર્સી છે અને લીલા અને મરુન રંગની જર્સી પહેરવા માટે ઉત્સુક છું

3 / 5

4 / 5
ક્લબ આ પહેલા ઓસ્ટ્રેલિયાની એ લીગના સ્ટાર ડિફેન્ડર બ્રૈડન હામિલ સાથે કરાર કરી ચૂક્યું છે, જેનાથી સપ્ટેમ્બરમાં AFC કપ ઇન્ટર-ઝોનલ સેમિ-ફાઇનલમાં તેનું રક્ષણ મજબુત થશે(PC: Florentin Pogba Instagram)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati