AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાયનો પ્રયાસ કરી રહ્યો હતો, હવે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો

કોણ છે સ્વપ્નિલ કુસલ જેમણે પોતાના જન્મદિવસના પાંચ દિવસ પહેલા પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતીને હલચલ મચાવી હતી. આજે આપણે ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Aug 03, 2024 | 7:35 AM
Share
સ્વપ્નિલ કુસલેનો જન્મ 6 ઓગસ્ટ 1995 રોજ થયો છે, તે એક ભારતીય રમત શૂટર છે જે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનનો ખેલાડી છે. તેણે 2024 સમર ઓલિમ્પિકમાં પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

1 / 13
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ જીતાડનાર સ્વપ્નિલ કુસલના પરિવાર વિશે જાણીએ.

2 / 13
2015માં પુણેમાં ભારતીય રેલ્વે માટે ટિકિટ કલેક્ટર બન્યો હતો. તેમણે તેમની પ્રથમ રાઈફલ ખરીદી હતી. તો આજે આપણે પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ સ્વપ્નિલ કુસલના પરિવાર વિશે વાત કરીએ.

3 / 13
કુસલનો જન્મ 6 ઓગસ્ટ 1995ના રોજ કોલ્હાપુર જિલ્લાના કાંબલવાડી ગામમાં થયો હતો.2009માં, તેમના પિતાએ તેમને મહારાષ્ટ્રના સ્પોર્ટ્સ પ્રોગ્રામમાં મોકલ્યો હતો. એક વર્ષની સખત તાલીમ પછી કુસલે એક રમત પસંદ કરી અને અંતે તેણે શૂટિંગ પસંદ કર્યું.

4 / 13
2015માં તેણે કુવૈતમાં 2015 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર કેટેગરીમાં 50 મીટર રાઈફલ પ્રોન 3 માં ગોલ્ડ જીત્યો હતો.આ જ વર્ષે, તેણે 50 મીટર રાઈફલ પ્રોન ઈવેન્ટમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ પણ જીતી હતી.

5 / 13
 2017માં તેણે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ જીતીને તિરુવનંતપુરમમાં 61મી નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ.ઑક્ટોબર 2022માં તેણે કૈરોમાં 2022 ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાન સાથે પુરૂષોની 50-મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારત માટે ઓલિમ્પિક ક્વોટા બર્થ મેળવ્યો હતો.

6 / 13
મે 2024 માં દિલ્હી અને ભોપાલમાં ટ્રાયલ પછી 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતીય ઓલિમ્પિક ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. 5મું સ્થાન મેળવ્યું હોવા છતાં, પ્રથમ ત્રણ ટ્રાયલમાં તેના સ્કોરના આધારે કુસલેને બીજા શૂટર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

7 / 13
2024 પેરિસ ઓલિમ્પિકમાં કુસલે પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે પરિવાર સહિત દેશનું નામ રોશન કર્યું છે.અભિનવ બિન્દ્રાને 2008 ઓલિમ્પિકની ફાઇનલમાં ભાગ લેતો જોવા માટે સ્વપ્નીલે તેની 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી ન હતી.

8 / 13
સ્વપ્નિલ ભારતીય રેલવેનો કર્મચારી છે અને 2015 થી મધ્ય રેલવેના પુણે વિભાગમાં ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) તરીકે કામ કરે છે.ISSF વર્લ્ડ કપ 2021માં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સ્વપ્નિલ કુસાલેને રેલવે દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.

9 / 13
સ્વપ્નિલને એક વખત કાકડાની લાંબી બિમારી હતી, જેના કારણે તે ઘણા દિવસોથી સખત દુખાવો તાવ અને નબળાઈ આવી હતી. ડૉક્ટરે તેને ડેરી પ્રોડક્ટની વસ્તુઓ ન ખાવાની સલાહ આપી હતી.

10 / 13
કુસલ તેમના શાંત સ્વભાવ માટે જાણીતા છે.મેડલ જીત્યા બાદ સૌ કોઈ સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. સ્વપ્નિલ કુસાલે હવે ઓલિમ્પિક મેડલ વિજેતા બની ગયો છે.

11 / 13
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ શૂટર્સે મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેની સાથે સરબજોતે પણ મેડલ જીત્યો હતો. હવે સ્વપ્નીલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

12 / 13
આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. કોલ્હાપુરના આ 29 વર્ષના શૂટર માટે આ પ્રથમ ઓલિમ્પિક છે.આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને પેરિસમાં તક મળી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો.

13 / 13
Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ

ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video

સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત

બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ

જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video

મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા

​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video

કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો

ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">