એક કિડની દવાની એલર્જી હિંમત હારી નહિ, ટ્રેક પર ઉતરી ઈતિહાસ રચી દીધો, આવો છે પરિવાર

વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલો મેડલ અંજુ બોબી જ્યોર્જે અપાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, અંજુ એક કિડનીના સહારે વર્લ્ડમાં ટોપ પર પહોંચી હતી આનો ખુલાસો ખેલાડીએ પોતે કરી ચૂકી છે. તો આજે આપણે ખેલાડીના જન્મદિવસ પર અંજુએ રોબર્ટ બોબી જ્યોર્જના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Apr 19, 2024 | 3:20 PM
ભારતીય મહિલા એથ્લેટ  અંજુ બોબી જ્યોર્જની ગણતરી સફળ એથલેટ્સમાં થાય છે. આવો છે અંજુ બોબી જ્યોર્જનો પરિવાર

1 / 11
ભારતીય મહિલા એથ્લેટ અંજુ બોબી જ્યોર્જનો જન્મ 19 એપ્રિલ 1977ના રોજ કેરળ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ કેટી માર્કોસ હતું, જેઓ ફર્નિચરના વેપારી હતા. અંજુના પિતાએ તેને એથ્લેટિક્સ તરફ પ્રોત્સાહન આપ્યું.

2 / 11
 અંજુ બોબીએ કોરુથોડુ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યાંથી એથ્લેટિક્સની તાલીમ પણ શરૂ કરી. અંજુએ વિમલા કોલેજમાંથી સ્નાતક થયા હતા. આ સમય દરમિયાન, તેમનો રસ એથ્લેટિક્સ તરફ ગયો અને તેણે તેને કારકિર્દી તરીકે પસંદ કરવાનું નક્કી કર્યું.

3 / 11
અંજુ બોબી જ્યોર્જ સ્કૂલમાં લાંબી કૂદ, ​​થ્રો અને દોડ વગેરે જેવી વિવિધ રમતોમાં ભાગ લેતી હતી. જે બાદ અંજુને કોચ તરીકે સર થોમસનો સપોર્ટ મળ્યો. અંજુએ તેની તાલીમ દરમિયાન તમામ ટાઇટલ જીત્યા હતા.

4 / 11
અંજુ બોબી જ્યોર્જ તેની રમતના દિવસો ખુબ મુશ્કેલી ભર્યા રહ્યા છે.અંજુ એક કિડનીના સહારે વર્લ્ડમાં ટોપ પર પહોંચી હતી. તેમણે પેન કિલર દવાઓથી પણ એલર્જી હતી. તેમ છતાં તે હિંમત હારી નહિ , અંજુએ થોડા વર્ષો પહેલા જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી હતી.

5 / 11
 અંજુ બોબી જ્યોર્જએ 2003માં પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશીપ દરમિયાન મહિલાઓની લોન્ગ ઝમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અંજુએ 6.70 મીટરની બેસ્ટ છલાંગ લગાવી હતી. આ સાથે અંજુ બોબીએ ભારત માટે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનારી પહેલી ભારતીય એથ્લીટ બની ગઈ હતી.

6 / 11
અંજુએ રોબર્ટ બોબી જ્યોર્જ સાથે લગ્ન કર્યા છે, જે ટ્રિપલ જમ્પમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન છે અને તેના કોચ પણ છે. તે બેંગ્લોરમાં કસ્ટમ વિભાગમાં નોકરી કરે છે. આ દંપતીને એક પુત્ર એરોન અને એક પુત્રી એન્ડ્રીયા છે.

7 / 11
અંજુને કેરળ સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલ (KSSC)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેમણે 22 જૂન 2016ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

8 / 11
કેરળના કોટ્ટાયમમાં જન્મેલી અંજુ બોર્બી વર્ષ 1996માં દિલ્હીમાં આયોજિત જૂનયિર એશિયાઈ ચેમ્પિનશીપમાં  મેડલ જીતી ચર્ચામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1999માં અંજુએ નેપાળમાં રમાયેલી સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સમાં સિલ્વર મેડલનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

9 / 11
2003માં એશિયાઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં અંજુ છઠ્ઠા ક્રમે રહી હતી. તેણે 6.83 મીટરની છલાંગ લગાવી હતી.

10 / 11
તમને જણાવી દઈએ કે, શાનદાર કરિયર દરમિયાન તેમના પ્રદર્શનના કારણે અંજુ બોર્બી જોર્જ દેશની યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી સ્ટાર રહી છે. અંજુના લગ્ન રોબર્ટ બોબી જૉર્જ સાથે થયા છે. જે ટ્રિપલ જંપમાં રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂક્યો છે.

11 / 11
Follow Us:
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા

ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી

સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video

નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ

g clip-path="url(#clip0_868_265)">