AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026: સુથારના દીકરાનો વર્લ્ડ કપમાં ડંકો, એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરી રચ્યો ઈતિહાસ

FIFA વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ L મેચમાં ઘાનાએ પનામાને એક ગોલથી હરાવ્યું. ઘાના માટે તે એક ગોલ 20 વર્ષીય યુવા ખેલાડીએ કર્યો હતો. આ ખેલાડીના પિતા દુકાનમાં સુથાર તરીકે કામ કરે છે.

| Updated on: Jun 18, 2026 | 8:30 PM
Share
FIFA વર્લ્ડ કપ 2026ના ગ્રુપ L માં ઘાના અને પનામા વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આ મેચમાં 90 મિનિટની રમતમાં કોઈ ગોલ થયો નહીં, જે બાદ ઘાનાએ એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરીને ટીમને 1-0 થી જીત મેળવી હતી. ઘાના માટે તે ગોલ કૈલેબ યિરેંકીએ કર્યો હતો, જેના પિતા એક સુથાર છે.

1 / 5
કૈલેબ યિરેંકીના પિતાની પોતાની દુકાન નથી, પરંતુ તેઓ કોઈની દુકાનમાં સુથાર તરીકે કામ કરે છે. તેઓ ઘાના અને પનામા વચ્ચેની મેચને લઈને એટલા ઉત્સાહિત હતા કે મેચ પહેલા તેમણે તે દુકાનમાં તેના પુત્ર કૈલેબ યિરેંકીનું પોસ્ટર પણ લગાવ્યું હતું.

2 / 5
20 વર્ષીય કૈલેબ યિરેંકીએ તેના પિતાના ઉત્સાહને ઓછો થવા દીધો નહીં. તેણે તેના પિતાએ તેની સુથારીકામની દુકાનમાં તેના પુત્રના ફોટામાં જે અપેક્ષાઓ રાખી હતી તે પૂર્ણ કરી. પનામા સામે ઘાનાનો વિજયી ગોલ અને મેચનો એકમાત્ર ગોલ તેના બૂટમાંથી આવ્યો.

3 / 5
કૈલેબ યિરેંકીએ એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કર્યો, અને તે ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

4 / 5
પનામા પર ઘાનાની જીત બાદ ટોરોન્ટોના રસ્તાઓ પર ચાહકોની મોટી ભીડ ઉમટી પડી. ઘાનાના બોસ કાર્લોસ ક્વિરોઝે આ જીતને દિમાગ (ચતુરાઈ) થી મેળવેલી જીત ગણાવી. (PC: Getty/Instagram)

5 / 5
Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ

સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

g clip-path="url(#clip0_868_265)">