FIFA World Cup 2022: મેક-અપ આર્ટિસ્ટના પતિએ અપાવી જીત, અઠવાડિયાનો પગાર 3 કરોડ
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Nov 29, 2022 | 4:56 PM
બ્રાઝિલના કેસેમિરોએ સ્વિટ્ઝર્લેન્ડ સામે ગોલ કરીને (FIFA World Cup)ટીમને જીત અપાવી હતી. તેની પત્ની અના પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે.અના અને કેસેમિરોની મુલાકાત સાઓ પાઉલોમાં થઈ હતી.
ફિફા વર્લ્ડકપ 2022માં બ્રાઝીલની ટીમ નૉક આઉટ રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. સોમવારના રોજ બ્રાઝીલે સ્વિઝરલેન્ડ વિરુદ્ધ1-0થી જીત મેળવી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. બ્રાઝીલે સ્વિઝરલેન્ડ વિરુદ્ધ મિડફીલ્ડર કેસેમિરોએ જીત અપાવી હતી. 83મી મિનિટમાં તેના શાનદાર ગોલથી બ્રાઝીલને નેમાર વગર જીત મેળવી લીધી છે.(PC-PTI/AP)
1 / 5
તમને જણાવી દઈએ કે, કેસેમિરો બ્રાઝીલ અને મેનચેસ્ટર યુનાઈટેડનો મોટો ફુટબોલર છે. આ ખેલાડીને દર અઠવાડિયે અંદાજે 3 કરોડ રુપિયા મળે છે. કેસેમિરો ફુટબોલની દુનિયામાં ખુબ પોપ્યુલર છે પરંતુ તેની પત્ની પણ તેનાથી ઓછી પોપ્યલર નથી.(PC-Anna Instagram)
2 / 5
અના ઈન્સ્ટાગ્રામ પર ખુબ પોપ્યુલર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.તમને જણાવી દઈએ કે, તે business Administrationમાં ગ્રેજ્યુએટ છે અને તે મેક-અપ આર્ટિસ્ટ છે.(PC-Anna Instagram)
3 / 5
અના અને કેસેમિરોની મુલાકાત સાઓ પાઉલોમાં થઈ હતી. બંન્ને વર્ષે 2011માં ડેટિંગ શરુ કરી હતી. ત્યારબાદ 28 જુલાઈ 2014માં બંન્ને લગ્ન કર્યા હતા.(PC-Anna Instagram)
4 / 5
એના અને કેસેમિરોના 2 બાળકો છે. પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ કાયો છે. એના અને કેસેમિરોનો રોનાલ્ડોની ગર્લફેન્ડ જૉર્જીના રોડ્રીગેજની સારી ફેન્ડ છે. (PC-Anna Instagram)