27 એપ્રિલનું પંચાંગ : આજે ચૈત્ર સુદ ત્રીજ, 27 એપ્રિલ અને શુક્રવાર ના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 27 એપ્રિલ,2024નો દિવસ છે.

27 એપ્રિલનું પંચાંગ : આજે ચૈત્ર સુદ ત્રીજ, 27 એપ્રિલ અને શુક્રવાર ના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
Panchang
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 3:53 PM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 27 એપ્રિલ 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080ના ચૈત્ર માસની વદ પક્ષની ત્રીજ 08:17 PM સુધી બાદમાં ચોથ

વાર:- શુક્રવાર

યોગ:- પરિઘ 03:24 PM સુધી બાદમાં શિવ

નક્ષત્ર: જયેષ્ઠા 04:28 PM બાદમાં મૂળ

કરણ:- વિષ્ટી-ભદ્રા 8:17 બાદમાં બાલવ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:51 AM

સૂર્યાસ્ત:- 06:48 PM

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક રાશિ 04:28 PM થી 28 એપ્રિલ સુધી

અભિજીત મુહૂર્ત

આજ રોજ અભિજીત મુહૂર્ત 12:12 PM થી 01:03 સુધી

રાહુ કાળ

આજ રોજ રાહુ કાળ 9:23 PM થી 11:00 AM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">