FIFA World Cupમાં મેક્સિકો સામેની મેચમાં લિયોનલ મેસ્સીના એક ગોલથી તૂટ્યા મોટા રેકોર્ડ

ફિફા વર્લ્ડકપ 2022ની 24મી મેચ આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિનાની ટીમે 2-0થી જીત મેળવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 5:21 PM
દિગ્ગજ ખિલાડી લિયોનલ મેસ્સી એ મેક્સિકો સામેની આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ગોલ સાથે જ મેસ્સી એ કેટલાક મહત્વના રેકોર્ડ પણ બનાવ્યા છે.

1 / 5
મેક્સિકો સામેની મેચમાં ઓપનિંગ ગોલ મારીને મેસ્સી એ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં 8મો ગોલ કર્યો છે. તેણે પોતાના જ દેશના દિગ્ગજ ખેલાડી મારાડોનાની બરાબરી કરી છે. મારાડોના એ પણ વર્લ્ડકપમાં 8 ગોલ માર્યા હતા. આ પહેલા પોર્તુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પણ આ વર્લ્ડકપમાં જ 8મો ગોલ માર્યો છે.

2 / 5
આ ગોલની સાથે મેસ્સી એ મેચ દરમિયાન એન્જો ફર્નાડિસ દ્વારા મારવામાં આવેલા ગોલમાં મદદ પણ કરી હતી. મેસ્સી 5 અલગ અલગ વર્લ્ડકપમાં ગોલ કરવામાં સહાયતા કરનાર પહેલા ખેલાડી બની ગયા છે.

3 / 5
મેસ્સી વર્લ્ડકપમાં એક જ મેચમાં ગોલ કરનાર અને ગોલને અસિસ્ટ કરનાર સૌથી યુવા અને ઉંમરવાળો ખેલાડી બની ગયો છે. વર્ષ 2006માં 18 વર્ષ 357 દિવસની ઉંમરમાં તેણે સર્બિયા સામે પણ ગોલ અને ગોલ અસિસ્ટ કર્યો હતો. આ જ કામ તેણે આજે 35 વર્ષ 155 દિવસની ઉંમરમાં કરી બતાવ્યુ છે.

4 / 5
લિયોનલ મેસ્સીની રમતા જોવા માટે Lusail Stadiumમાં 88,966 દર્શકો આવ્યા હતા. છેલ્લી 28 વર્ષોમાં ફૂટબોલ વર્લ્ડકપની મેચમાં દર્શકોની સંખ્યાનો આ સૌથી મોટો આંકડો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

g clip-path="url(#clip0_868_265)">