ફ્લાવર શોમાં દિવસ કરતા રાત્રીનો અદભૂત નજારો, લાઇટિંગ જોવા ઉમટી રહ્યા છે મુલાકાતી, જુઓ તસવીરો
અમદાવાદ શોમાં યોજાયેલ આ ફ્લાવર શોમાં ખૂબ જ સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં બનાવામાં આવેલ મીની તળાવમાં, ઝાડ ઉપર, વિવિધ કલ્ચર ઉપર, વોક વે ઉપર વિવિધ કલરની લાઇટ્સથી સજાવટ કરવામાં આવી છે. 7 હોર્સ કલ્ચર, ચંદ્રયાન ત્રણ લેન્ડર અને રોવર, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્યમંદિર વગેરે સ્કલ્પ્ચર ઉપર કરવામાં આવેલ લાઇટિંગથી દિવસ કરતાં રાતનો અલગ જ સુંદર નજારો જોવા મળે છે.
Most Read Stories