AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 37 વર્ષે અભિનેત્રી કૃતિકા કામરાએ ગૌરવ કપૂર સાથે ઘરે જ રજીસ્ટર મેરેજ કર્યા, જુઓ ફોટો

Kritika Kamra And Gaurav Kapur Wedding :કૃતિકા કામરા અને ગૌરવ કપુરે થોડા મહિના પહેલા પોતાના સંબંધોનો ઓફિશિયલ કર્યા હતા.હવે બંન્ને 11 માર્ચના રોજ રજીસ્ટર મેરેજ કર્યા છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ સુંદર ફોટો.

Breaking News : 37 વર્ષે અભિનેત્રી કૃતિકા કામરાએ ગૌરવ કપૂર સાથે ઘરે જ રજીસ્ટર મેરેજ કર્યા, જુઓ ફોટો
| Updated on: Mar 12, 2026 | 10:50 AM
Share

અભિનેત્રી કૃતિકા કામરા અને ગૌરવ કપૂર હવે પતિ-પત્ની બની ગયા છે. બંન્નેએ 11 માર્ચના રોજ પોતાના ઘરે લગ્ન કર્યા છે. બંન્નેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખુબ સાદાઈથી કરવામાં આવ્યા હતા.કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે પરંપરાગત મોટા લગ્નને બદલે ઘરે જ રજિસ્ટર્ડ લગ્ન કરવાનું નક્કી કર્યું છે.લગ્નમાં કૃતિકાએ લાલ રંગની સાડી પહેરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે. આ સાડી તેને તેમની માતાએ ગિફટમાં આપી હતી. તો ગૌરવ કપૂરે ડિઝાઈનર ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું છે. બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે.

ગૌરવ કપૂર એક સ્પોર્ટસ પ્રેઝેન્ટર

બંન્નેના પરિવારના લોકોએ સાથે મળી આ દિવસને યાદગાર બનાવ્યો હતો. લગ્નનો જશ્ન 12 માર્ચના રોજ મોટા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કપલને આશીર્વાદ આપવા માટે મહેમાનો આવશે. લગ્નમાં કૃતિકાની ફ્રેન્ડે વ્હાઈટ ઓફ કાંઝીવરમની સાડી પહેરી હતી.કૃતિકા કામરાની વાત કરીએ તો તે છેલ્લે ધ ગ્રેટ ઈન્ડિયન શમશુજદ્દીન ફેમિલીમાં જોવા મળી હતી. કૃતિકાએ ટીવી સીરિયલ કિતની મોહબ્બત હૈ થી કરિયરની શરુઆત કરી હતી. આ ટીવીની હિટ સીરિયલ હતી. ત્યારબાદ તેમણે કેટલીક સીરિયલમાં કામ કર્યું તેમજ ફિલ્મો અને વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તો ગૌરવ કપૂર એક સ્પોર્ટસ પ્રેઝેન્ટર છે.

લગ્નમાં સ્ટાર સહિત ક્રિકેટ જગતની હસ્તી હાજર રહી

આ લગ્નમાં સોહા અલી ખાન, અન્યા સિંહ, ફરહાન અખ્તર, મલાઈકા અરોરા, નેહા ધૂપિયા, અંગદ બેદી, અમૃતા અરોરા, શકીલ લડક, યુવરાજ સિંહ, હેઝલ કીચ, આશિષ નેહરા અને વીરેન્દ્ર સેહવાગે હાજરી આપી હતી. મસાબા ગુપ્તા, સત્યદીપ મિશ્રા, અજીત અગરકર, ફાતિમા, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે અને પૂજા ગોરે પણ હાજરી આપી હતી.

તમને જણાવી દઈએ કે, ગૌરવના આ બીજા લગ્ન છે. તેમણે વર્ષ 2014માં અભિનેત્રી અને મોડલ કિરત ભટ્ટલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંન્ને 2021માં છુટાછેડા લીધા હતા. આ દરમિયાન કૃતિકા કરણ કુંદ્રાને ડેટ કરી રહી હતી પરંતુ બંન્નેનું બ્રેકઅપ થયું હતુ.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">