Sovereign Gold Bond Scheme: ડિજિટલ ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાથી આ 6 ફાયદા થાય છે, જાણો વિગતવાર

RBI એ સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત રૂ 4,765 પ્રતિ ગ્રામ નક્કી કરી છે. ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા પર રૂ. 50 નું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, ડિજિટલ પેમેન્ટ કરવા પર વ્યક્તિએ એક ગ્રામ સોના માટે 4,715 રૂપિયા ચૂકવવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:42 AM
Symbolic Image

Symbolic Image

1 / 8
Guru Pushya Nakshatra 2021

Guru Pushya Nakshatra 2021

2 / 8
Gold

Gold

3 / 8
ગેરંટીડ રીટર્ન : ડીઝીટલ ગોલ્ડ બોન્ડની સૌથી અગત્યની બાબત એ છે કે સોનાના ભાવમાં થતો વધારાનો લાભ રોકાણકારને મળે છે. આ ઉપરાંત, તેઓ રોકાણની રકમ પર 2.5% ની ખાતરીપૂર્વકનું નિશ્ચિત વ્યાજ પણ મેળવે છે.

4 / 8
ટેક્સમાંથી બાદ મળે છે : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ પર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ત્રણ વર્ષ પછી લાગૂ કરવામાં આવે છે, જો પાકતી મુદત સુધી રોકાણ રાખવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં.

5 / 8
લોનની સુવિધા: ડીઝીટલ ગોલ્ડ બોન્ડનો ઉપયોગ લોન માટે પણ થઈ શકે છે. આ બોન્ડ્સની મુદત 8 વર્ષ છે અને 5 વર્ષ પછી આકસ્મિક ઉપાડ – લોન પણ થઇ શકે છે.

6 / 8
symbolic image

symbolic image

7 / 8
સોનું સાચવવાની ઝંઝટ નહી : ડીઝીટલ ગોલ્ડ બોન્ડ સોનું બોન્ડ સ્વરૂપે મળે છે, જેથી ફીઝીકલ ગોલ્ડની જેમ સોનું સાચવવાની ઝંઝટ, ચિંતા અને જોખમમાંથી મુક્તિ મળે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી

પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા

g clip-path="url(#clip0_868_265)">