Simi Garewal Birthday : સૌથી ચર્ચિત બોલ્ડ પાત્ર ભજવીને સનસનાટી મચાવી દેનારી સિમી ગરેવાલની સુંદરતા જોઈને કોઇ પણ થઇ જશે કાયલ

યુવાનીના દિવસોમાં, સિમી ગરેવાલની નિર્દોષતા અને સુંદરતા સ્ક્રીન પર તે જેવી જ દેખાતી હતી જેવી તે હતી. તે ખૂબ ચર્ચિત અભિનેત્રી રહી છે. શશી કપૂર સાથે સિદ્ધાર્થ ફિલ્મમાં તેના બોલ્ડ સીનને લઈને ઘણો વિવાદ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:39 PM
યુવાનીના દિવસોમાં, સિમી ગરેવાલની નિર્દોષતા અને સુંદરતા સ્ક્રીન પર તે જેવી જ દેખાતી હતી જેવી તે હતી

યુવાનીના દિવસોમાં, સિમી ગરેવાલની નિર્દોષતા અને સુંદરતા સ્ક્રીન પર તે જેવી જ દેખાતી હતી જેવી તે હતી

1 / 6
ઋષિ કપૂર અને સિમી ગરેવાલ વચ્ચે ગાઢ મિત્રતા હતી.

ઋષિ કપૂર અને સિમી ગરેવાલ વચ્ચે ગાઢ મિત્રતા હતી.

2 / 6
સિમી તેના સમયની સૌથી ચર્ચાસ્પદ અભિનેત્રીઓમાંની એક હતી.

સિમી તેના સમયની સૌથી ચર્ચાસ્પદ અભિનેત્રીઓમાંની એક હતી.

3 / 6
તેમનું મનમોહક પ્રદર્શન મંત્રમુગ્ધ કરનારુ હતું.

તેમનું મનમોહક પ્રદર્શન મંત્રમુગ્ધ કરનારુ હતું.

4 / 6
શશી કપૂર સાથે સિદ્ધાર્થ ફિલ્મમાં બોલ્ડ સીનને લઈને ઘણો વિવાદ થયો હતો.

શશી કપૂર સાથે સિદ્ધાર્થ ફિલ્મમાં બોલ્ડ સીનને લઈને ઘણો વિવાદ થયો હતો.

5 / 6
આજે પણ સિમી ગરેવાલ ખૂબ જ સુંદર દેખાય છે.

આજે પણ સિમી ગરેવાલ ખૂબ જ સુંદર દેખાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">