ભારત જોડો યાત્રામાં આવ્યા આદિત્ય ઠાકરે, રાહુલ ગાંધી સાથે ચાલ્યો ઠાકરે પરિવારનો કુળદીપક

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ આખા દેશમાં હાલ ભારત જોડો યાત્રા કરી રહી છે. આ યાત્રામાં આજે ઉદ્વવ ઠાકરેના પુત્ર નેતા આદિત્ય ઠાકરે પણ જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 10:45 PM
ઉદ્વવ ઠાકરેની શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે હિંગોલીના કલમપુરીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આદિત્ય ઠાકરે રાહુલ ગાંધીની સાથે પદયાત્રા કરતા જોવા મળ્યા હતા.

1 / 5
આદિત્ય ઠાકરે સાથે પાર્ટીના અન્ય નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા હતા.

2 / 5
આજે ભારત જોડો યાત્રાનો 65મો દિવસ હતો. રાહુલ અને આદિત્ય પદયાત્રા સમયે લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

3 / 5
રસ્તામાં બન્ને તરફ ઉભેલા લોકોએ યાત્રાના સમર્થનમાં અને પૂર્વ સૈન્ય કર્મચારીઓ માટે 'વન રેન્ક, વન પેન્શન' લાગુ કરવાની માંગ કરતા જોવા મળ્યા.

4 / 5
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની આ ભારત જોડો યાત્રાનો મહારાષ્ટ્રમાં પાંચમો દિવસ હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર

આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">