દિવાળી વેકેશન દરમ્યાન સાપુતારા પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું, જુઓ તસ્વીર

સાપુતારા ગિરિમથક ખાતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. શહેરોમાં અસહ્ય ગરમી અને પ્રદુષણથી રાહત મેળવવા માટે લોકો સાપુતારાને પસંદ કરે છે. અહીં પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગની મઝા માણે છે જ્યારે બોટિંગ એક્ટિવિટીનો લાભ લઇ આનંદ પણ માણે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 7:58 AM
ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સરકારી અને ખાનગી હોટલોમાં બુકીંગ મળવું મુશ્કેલ બની રહ્યું છે. વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

1 / 6
 ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો થતા સરકારી અને ખાનગી હોટલોમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી હાઉસફુલના પાટિયા લટકી ઉઠ્યા હતા. સનરાઈઝ પોઇન્ટ રોડ આવેલ Home  Stay માં પણ પ્રવાસીઓ વધુ ભાડા ચૂકવીને પણ વેકેશનની મજા માણી રહ્યા છે.

2 / 6
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલ સ્ટેશન છે. સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે

3 / 6
અહીં ફરવા માટેના સ્થળોમાં સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઇકો પોઈન્ટ, ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, ટેબલ પોઈન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

4 / 6
 દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટીને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે.

5 / 6
ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારા ખાતે ઉનાળા વેકેશનને મઝા માણવા  પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

6 / 6
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">