AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweet Rice Recipe : સરસ્વતી માતાને પ્રસાદમાં ધરાવો સ્વીટ રાઈસ, જાણો સંપૂર્ણ રેસિપી

ભારતમાં અલગ અલગ પ્રકારની પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારે વસંતપંચમીના દિવસે તમે સરસ્વતી માતાને પ્રસાદમાં સ્વીટ રાઈસ બનાવવાની સરળ રીતે જણાવીશું.

| Updated on: Feb 02, 2025 | 8:59 AM
Share
સ્વીટ રાઈસ બનાવવા માટે બાસમતી ચોખા, પાણી, ઘી, ગોળ, સુકા મેવા, જાયફળ, ઈલાયચી, કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
સ્વીટ રાઈસ બનાવવા માટે સૌથી પહેલા બાસમતી ચોખાને સ્વચ્છ પાણીથી ધોઈને 15 થી 20 મીનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં ઘી લઈ સુકા મેવાને ફ્રાય કરી બહાર કાઢી લો.

2 / 5
હવે 2 કપ પાણી અને ગોળ અથવા ખાંડ ઉમેરો. તેમાં પલાળેલા ચોખામાંથી પાણી કાઢી કુકરમાં ઉમેરો. ચોખાને ધીમા ગેસ પર થવા દો.

3 / 5
રાઈસ થઈ જાય ત્યારબાદ તેને ઠંડા કરવા માટે મુકો. હવે એક પેનમાં થોડુક ઘી લો. તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા ઉમેરી તૈયાર કરેલો ભાત ઉમેરો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર,જાયફળ અને કેસર ઉમેરો.

4 / 5
હવે તમે ઈચ્છો તો તેમાં સ્વીટ રાઈસને વધારે ટેસ્ટી બનાવવા માટે વેનિલા એસેન્સ ઉમેરી શકો છો. સ્વીટ રાઈસને તમે માતા સરસ્વતીને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">