Ranbir kapoor Lookalike: રણબીર કપૂરનાં હમશક્લ હતા જુનૈદ શાહ, ઋષિ કપૂર પણ ફોટો જોઈને ચોંકી ગયા હતા

જુનૈદ શાહ શ્રીનગરના રહેવાસી હતા અને તે રણબીર કપૂરના હમશક્લ હતા, પરંતુ તે પોતાની ગહરી છાપ ચાહકોમાં છોડે તે પહેલા જ જુનૈદનું નિધન થઈ ગયુ હતું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 14, 2021 | 2:25 PM
બોલીવુડમાં ઘણીવાર સેલેબ્સના હમશક્લ ચાહકોની વચ્ચે છવાયેલા રહે છે. ચાહકો પણ આ હમશક્લને ખુબ પસંદ કરતા હોય છે, આ સૂચિમાં શામેલ હતા રણબીર કપૂરના હમશક્લ જુનૈદ શાહ.

1 / 6
રણબીર કપૂરની કાશ્મીરી હમશક્લ જુનૈદ શાહ શ્રીનગરના રહેવાસી હતા. પરંતુ આ રણબીરનો હમશક્લ હવે આ દુનિયામાં નથી. જુનૈદનું નિધન કાર્ડિયેક અરેસ્ટથી થયું છે.

2 / 6
જુનૈદનું અવસાન થયું ત્યારે તે 28 વર્ષના હતા. તે રણબીર જેવા જ બિલ્કુલ દેખાતા હતા. તે વ્યવસાયે એક મોડલ હતા. ચાહકોની વચ્ચે જુનૈદ ઘણા ફેમસ હતા.

3 / 6
એવું કહે છે કે જુનૈદ મોડેલિંગ કરતા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. ભલે રણબીરનો આ હમશક્લ હવે આ દુનિયામાં ન હોય, પરંતુ તે આજે પણ ચાહકોમાં પ્રખ્યાત છે.

4 / 6
જુનૈદની તસવીર વાયરલ થતાં રણબીરના પિતા દિવંગત અભિનેતા ઋષિ કપૂર પણ આશ્ચર્યચકિત થયા હતા. તેમણે તેની તસ્વીર પણ ટ્વીટ કરી હતી. ઋષિ કપૂરે લખ્યું હતું કે તે પણ ઓળખી ન શક્યા.

5 / 6
રણબીર આમ તો સોશિયલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર નથી, પરંતુ કદાચ જુનૈદનો ફોટો જોઈને તે પણ ચોંકી જાય.

6 / 6

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">