AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક ફિલ્મ માટે 5 થી 6 કરોડનો ચાર્જ લેનાર અભિનેતા 44 કરોડ રૂપિયાના ટ્રિપલેક્સ ઘરમાં રહે છે, જુઓ ફોટો

અભિનેતાનું આ ઘર માત્ર મોંઘુ નથી પરંતુ તેની ડિઝાઇન પણ એકદમ અનોખી છે. તે આધુનિક ડિઝાઇનને ક્લાસિક ટચ, આર્ટવર્ક તેમજ અનેક એલિમેન્ટસ જોવા મળે છે.

| Updated on: Sep 01, 2026 | 11:55 AM
Share
બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવે પોતાની મહેનત અને શાનદાર એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. ફિલ્મોમાં અલગ અલગ પાત્ર નિભાવનાર રાજકુમાર રાવ પોતાની પર્સનલ લાઈફ ખુબ સિમ્પલ જીવે છે. તે પોતાની પત્ની પત્રલેખા અને દીકરી પાર્વતીની સાથે મુંબઈમાં રહે છે.

1 / 7
રિપોર્ટ મુજબ રાજકુમાર રાવના મુંબઈવાળા ઘરની કિંમત 44 કરોડ રુપિયા છે. તેમણે કોઈ પણ ફેમિલી બ્રેકગ્રાઉન્ડ વગર બોલિવુડમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તેમણે ફિલ્મ શાહિદ માટે નેશનેલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

2 / 7
રિપોર્ટ મુજબ રાજકુમાર રાવે 2022માં જુહુ સ્થિત ટ્રિપલેક્સ ઘર અંદાજે 44 કરોડ રુપિયામાં ખરીદ્યું હતુ. ખાસ વાત એ છે કે, આ પ્રોપર્ટી પહેલા જાહ્નવી કપૂરની હતી. રાજકુમાર અને જાહ્નવીએ રુહીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઘર બિલ્ડિંગના 14 ,15 અને 16માં માળે છે. આ પ્રોપર્ટીમાં કુલ 6 પાર્કિંગ સ્લોટ પણ છે.

3 / 7
રાજકુમાર રાવના ઘરની સજાવટ જોઈએ તો તેમાં મોર્ડન ડિઝાઈન અને ક્લાસિક લુક અને કલાત્મક અંદાજની ઝલક જોવા મળે છે. કલાકૃતિઓ ઘરને એક પ્રીમિયમ અને આરામદાયક લુક આપે છે. ઘરના ઉપરના માળનો ઉપયોગ મહેમાનોને મળવા તેમજ પ્રોફેશનલ મીટિંગ માટે કરવામાં આવે છે.

4 / 7
રાજકુમાર રાવના ઘરનો લિવિંગ એરિયા ખુબ સ્ટાઈલિશ સાથે આરામદાયક પણ છે. ફર્નીચર અને દિવાલો પર લાગેલી કલાકૃતિઓ આ ઘરને ખુબ ખાસ બનાવે છે. રાજકુમાર રાવની ઘરની બાલ્કની પણ ખુબ સુંદર છે. ઘરમાં એક નાનકડો આરામદાયક રીડિંગ કોર્નર પણ છે.

5 / 7
રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના ફિટનેસ રુટિનને લઈ ખુબ એક્ટિવ રહે છે. આ કારણે તેમણે ઘરમાં એક પર્સનલ જીમ પણ છે. જેનાથી ઘરની બહાર કોઈ પણ વર્કઆઉટ માટે જવું ન પડે. ઘરમાં એક સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જે શાંત અને સુકુન આપનાર છે.

6 / 7
 બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 81 કરોડ રૂપિયા છે.તે એક ફિલ્મ માટે અંદાજે 5 થી 6  કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે. તેણે બ્લોકબસ્ટર ફિલ્મ "સ્ત્રી 2" માટે પણ લગભગ 6 કરોડ ચાર્જ કર્યો હતો.

7 / 7

બોલિવુડની એક ફિલ્મ માટે લે છે 5 થી 6 કરોડ રુપિયા,અભિનેતાએ નામમાં ઉમર્યો એક્સટ્રા ‘M’ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

g clip-path="url(#clip0_868_265)">