AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં ધોયેલા કપડાંમાંથી આવે છે ગંધ? આ 5 ચમત્કારી દેશી નુસ્ખાથી મિનિટોમાં દૂર થશે દુર્ગંધ !

વરસાદની ઋતુમાં ભેજ અને સૂર્યપ્રકાશના અભાવને કારણે, કપડાંમાંથી ગંધ આવી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા અને તમારા કપડાંને તાજા રાખવા માટે, તમે સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરી શકો છો.

| Updated on: Sep 09, 2026 | 2:21 PM
Share
વરસાદની ઋતુમાં ભેજ અને સૂર્યપ્રકાશના અભાવને કારણે, કપડાંમાંથી ગંધ આવી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા અને તમારા કપડાંને તાજા રાખવા માટે, તમે સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરી શકો છો.  (Image Source | Unsplash)

1 / 7
લીંબુનો રસ અને મીઠું: લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે બેક્ટેરિયાને ઘટાડે છે. આ કરવા માટે, પાણીમાં બે લીંબુનો રસ અને એક ચમચી મીઠું ભેળવીને દ્રાવણ બનાવો. જો કોઈ કપડામાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય, તો તેને આ પાણીમાં 20થી 30 મિનિટ માટે પલાળી રાખો અને પછી તેને ધોઈ લો. (Image Source | Unsplash)

2 / 7
સરકો અને બેકિંગ સોડા: સફેદ સરકો અને બેકિંગ સોડા કપડાંમાંથી ગંધ દૂર કરવા માટે અસરકારક ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે, અડધો કપ બેકિંગ સોડાને લોન્ડ્રી ડિટર્જન્ટ સાથે મિક્સ કરો. આ ફૂગ અને બેક્ટેરિયાને દૂર કરે છે. કપડાંને રિન્સ કરતી વખતે પાણીમાં એક કપ સફેદ સરકો ઉમેરો. તે દુર્ગંધ ઘટાડવામાં મદદ કરી શકે છે. (Image Source | Unsplash)

3 / 7
વેન્ટિલેશન અને પંખો: વરસાદમાં કપડાં ધોયા પછી તેને લાંબા સમય સુધી ભીના ન રાખો. કપડાંને પંખા અથવા સારી હવા આવતી જગ્યાએ સુકવવાથી ભેજ ઝડપથી દૂર થાય છે અને કપડાંમાં સીલનની દુર્ગંધ થવાની શક્યતા ઘટે છે. (Image Source | Unsplash)

4 / 7
કોફી બીન્સ અથવા લવંડર ઓઈલ: કપડાં સૂકવ્યા પછી, કબાટમાં એક નાના બાઉલમાં કોફી ગ્રાઉન્ડ્સ અથવા બીન્સ મૂકો. આ ગંધને શોષી લે છે. કપડાં ધોતી વખતે પાણીમાં લવંડર અથવા ટી-ટ્રી આવશ્યક તેલના થોડા ટીપાં ઉમેરો. ટી-ટ્રી ઓઇલ બેક્ટેરિયાને કમી કરે છે અને લવંડર કપડામાંથી સારી સુગંધ આપે છે. (Image Source | Unsplash)

5 / 7
કપૂર અને નેપ્થેલિન બોલ્સ: કબાટમાં રાખેલા કપડાને ભેજ અને ગંધથી બચાવવા માટે કપૂર સારી રીતે કામ કરે છે. કપૂરના થોડા ટુકડાને સુતરાઉ કાપડમાં બાંધો અને કબાટના ખૂણામાં મૂકો. કબાટના રેક પર નેપ્થેલિન બોલ્સ મૂકો. આ ભેજને શોષી લે છે અને કપડાં પર ફૂગ બનતા અટકાવે છે. (Image Source | Unsplash)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

7 / 7

આ પણ વાંચો, શું ‘ચા’ ગુજરાતી શબ્દ છે ? જાણો ગુજરાતીઓનું ફેવરિટ પીણું અસલમાં ક્યાંનું છે !

Follow Us
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video

Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન

રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો

મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક

અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ

વૃષભને મનગમતું કામ, સિંહને નવી ઓળખાણ અને મીનને યોગ-ધ્યાનથી લાભ

નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">