તેરે શહર મેં આયે બરસાત હો ગઈ, ફિર એક અજનબી સે મુલાકાત હો ગઈ.. વાંચો વરસાદ પર શાયરી

ક્યારેક એવું બને કે વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે. જો કે આ અગાઉ પણ અમે અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 6:30 PM
વરસાદનું નામ સાંભળતા જ દરેકનું મન ઉત્સાહિત થવા લાગે છે, ખાસ કરીને જો કોઈ પ્રેમમાં હોય તો તેના માટે વરસાદ મૂડને રોમેન્ટિક બનાવે છે

1 / 8
વરસાદ પડતા મન પ્રેમથી ભરાઈ જાય છે. અને એ પણ, જો તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ તમારી સાથે નથી, તો તમારું મન અશાંત અનુભવવા લાગે છે

2 / 8
રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમે તેના પર કેટલીક રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે જે તમે તમારા ખાસને મોકલીને પ્રેમ જતાવી શકો છો

3 / 8
ઘણા લોકોને વરસાદની મોસમ ખૂબ જ ગમે છે. પણ ચોમાસા વગર પડતો વરસાદ લોકોમાં બેચેની ઉભી કરે છે અને કોઈ કામમાં મન લાગતુ નથી ત્યારે આ શાયરીથી તમારો મૂડ સુધરી શકે છે.

4 / 8
વરસાદની પડતા ગરમાગરમ ચા અને ભજીયા ખાવાનો આનંદ પણ અલગ હોય છે. વરસાદની આ સુંદર પળોને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ઘણા લોકો પસંદ કરે છે. ત્યારે આ શાયરી સોશિયલ મીડિયામાં શેર કરવા માટે બેસ્ટ છે.

5 / 8
જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો અમે તમારા માટે વરસાદ સાથે જોડાયેલી સુંદર કવિતા લાવ્યા છીએ. આ શરિયાઓ દ્વારા તમે તમારા પ્રેમન ઈઝહાર કરી શકો છો.

6 / 8
વરસાદ પર ગુજરાતી શાયર અને કવિઓએ લખેલી કેટલીક જબરદસ્ત ગુજરાતી વરસાદ શાયરી લઈને આવ્યા છે.

7 / 8
વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે

8 / 8

Latest News Updates

Follow Us:
જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ,ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નહીં!

બોનસાઈ ફેસ્ટિવલનું આયોજન, 15 હજારથી લઈ 5 લાખ સુધીના કિંમતના વૃક્ષો

સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

એમએસ ધોની અને ડ્વેન બ્રાવોએ જામનગરમાં દાંડિયા રમ્યા

મહેસાણાઃ ઊંઝા APMC એ હાંસલ કરી વધુ એક સિદ્ધી, ખેડૂતોનું વધ્યુ ગૌરવ

પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
પેપરલીકની ખોટી અફવા ફેલાવનારને થશે સજા
અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા પહોંચ્યા ગૌતમ અદાણી

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ

અંબાજીથી 10 કિમી દૂર પલટી બસ, 15 જેટલા લોકોને વધુ ઇજા

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

g clip-path="url(#clip0_868_265)">