AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Qatar visa rules update: મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે કતારનો મોટો નિર્ણય, વિઝા નિયમોમાં આપી મોટી છૂટછાટ

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવની વચ્ચે કતારે પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. હવે પ્રવાસીઓ Metrash2 એપ દ્વારા માત્ર બે મિનિટમાં પોતાના વિઝા 30 દિવસ માટે લંબાવી શકશે.

| Updated on: Apr 01, 2026 | 8:24 PM
Share
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને ઈરાન સાથેના સંભવિત સંઘર્ષની આશંકાઓ વચ્ચે, કતારે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પ્રવાસીઓ માટે ખુલ્લું અને સુરક્ષિત છે. જીસીસી (GCC) દેશોના વ્યાપક સુધારાના ભાગરૂપે કતારે પોતાની ઇમિગ્રેશન પ્રક્રિયાને અત્યંત સરળ અને ડિજિટલ બનાવી દીધી છે.

1 / 5
હવે વિઝા એક્સટેન્શન માટે નહીં ખાવા પડે ધક્કા: કતારમાં 30 દિવસના વિઝા ઓન અરાઈવલ પર ગયેલા પ્રવાસીઓ હવે કોઈપણ કતારમાં ઉભા રહ્યા વગર 'Metrash2' મોબાઈલ એપ દ્વારા પોતાના રોકાણને વધુ 30 દિવસ માટે લંબાવી શકશે. આ પ્રક્રિયા માત્ર બે મિનિટમાં પૂર્ણ થાય છે. ઘણા દેશોના નાગરિકો માટે આ એક્સટેન્શન મફત છે, પરંતુ શરત એટલી જ છે કે તમારી પાસે વેલિડ હેલ્થ ઇન્શ્યોરન્સ અને રિટર્ન ટિકિટ હોવી જોઈએ.

2 / 5
હેલ્થ ઇન્શ્યોરન્સ હવે ફરજિયાત: ફેબ્રુઆરી 2023 થી કતારે 30 દિવસથી વધુ રોકાનારા તમામ પ્રવાસીઓ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ અનિવાર્ય બનાવ્યો છે. રજિસ્ટર્ડ પ્રોવાઈડર પાસેથી માત્ર 50 કતારી રિયાલ (આશરે ₹1,400) માં આ વીમો મેળવી શકાય છે. જો તમારી પાસે પહેલેથી જ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ હોય જેમાં કતાર કવર થતું હોય, તો તમારે નવો વીમો લેવાની જરૂર નથી.

3 / 5
નિયમો તોડ્યા તો ખિસ્સું ખાલી થશે!: કતાર પ્રવાસીઓનું સ્વાગત તો કરે છે, પરંતુ કાયદામાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. જો કોઈ પ્રવાસી વિઝાની અવધિ પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રોકાશે, તો તેને પ્રતિ દિવસ 200 કતારી રિયાલ (આશરે ₹5,177) નો દંડ ભરવો પડશે.

4 / 5
GCC ગ્રાન્ડ ટુર્સ વિઝા: 2026 નો માસ્ટર પ્લાન: કતારના આ ફેરફારો એકલા નથી. વર્ષ 2026 સુધીમાં સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન અને ઓમાન સાથે મળીને 'GCC ગ્રાન્ડ ટુર્સ વિઝા' લોન્ચ કરવાની તૈયારી છે. આ યુરોપના શૈનગેન વિઝા જેવો હશે, જેના દ્વારા પ્રવાસીઓ એક જ પરમિટ પર છ ગલ્ફ દેશોમાં 90 દિવસ સુધી મુસાફરી કરી શકશે. ઈરાન યુદ્ધની ભીતિ વચ્ચે પણ આ દેશો પોતાની વૈશ્વિક છબી સુધારવા અને પર્યટનને વેગ આપવા મક્કમ દેખાય છે.

5 / 5

BSF જવાનની એક હરકતે પાકિસ્તાની રેન્જરની બોલતી બંધ કરી દીધી; વીડિયો જોઈને તમે પણ હસી-હસીને લોથપોથ થઈ જશો- જુઓ Viral Video

Follow Us
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર

શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો

ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video

સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ

આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું

1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

g clip-path="url(#clip0_868_265)">