AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Citadelના પ્રમોશન દરમિયાન બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ગ્લેમરસ લુકમાં દેખાય, જુઓ Photo

અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની હોલીવુડ સિરીઝ 'સિટાડેલ'નું જોરદાર પ્રચાર કરી રહી છે. હાલમાં જ આ સિરીઝના પ્રીમિયરમાં બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા, હવે પ્રિયંકા પતિ નિક સાથે ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 10:32 PM
Share
 બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ કરનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની આગામી સીરિઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. લાલ ગાઉનમાં પ્રિયંકા ખૂબ જ હોટ લાગી રહી છે.

1 / 5
પ્રિયંકા ચોપરા રુસો બ્રધર્સની સીરિઝ સિટાડેલમાં જોવા મળશે. આ સીરીઝમાં દેશી ગર્લ એક્શન સીન કર્યા છે. ટ્રેલર જોઈને બધા પ્રિયંકાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. તેના સ્ટંટ એકદમ હોલીવુડ સ્ટાઈલના લાગે છે.

2 / 5
પ્રમોશન દરમિયાન પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકાએ નિકની આંખોમાં જોઈને જબરદસ્ત રોમેન્ટિક પોઝ પણ આપ્યો હતો. બ્લેક સૂટમાં નિક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. દેશી ગર્લ નિક પર પોતાની સુંદરતાનો વરસાદ કરી રહી છે.

3 / 5
પ્રિયંકા ચોપરા ભલે નિક કરતા 10 વર્ષ મોટી હોય, પરંતુ તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. નિક હંમેશા પ્રિયંકાના સમર્થનમાં ઉભો રહે છે. તો બીજી તરફ પ્રિયંકા પણ નિકને ચીયર કરવાનો કોઈ મોકો છોડતી નથી.

4 / 5
સિટાડેલનું પ્રીમિયર 28 એપ્રિલે થશે. આ શ્રેણી 6 એપિસોડમાં બતાવવામાં આવશે. સિટાડેલના પ્રથમ 2 એપિસોડ 28 એપ્રિલના રોજ સ્ટ્રીમ કરવામાં આવશે. આ પછી, 26 મેથી, બાકીના 4 એપિસોડ સાપ્તાહિક ધોરણે સ્ટ્રીમ કરવામાં આવશે.

5 / 5
Follow Us
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર

કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત

Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા

ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો

લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video

ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'

સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ

તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા

અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત

અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">