અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પીએમ મોદીએ વિવિધ મંદીરોના કર્યા દર્શન, કાલારામ મંદિરથી લઈ રામાસ્વામી સુધીની જુઓ તસ્વીરો

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પીએમ મોદી સતત જુદા જુદા મંદિરોમાં દર્શન કરી પૂજા અર્ચના કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પીએમ મોદીએ દક્ષિણ ભારતના કેટલાક મંદિરોના દર્શન કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2024 | 10:57 PM
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પીએમ મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન પર છે. આ અનુષ્ઠાન દરમિયાન તેઓ અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. સૌથી પહેલા પીએમ મોદી 11 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાસિક પહોંચ્યા જ્યાં તેમણે કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ફરી રામકુંડમાં પૂજા કરી. ત્યારબાદ તે દક્ષિણ ભારતના અલગ અલગ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી.

1 / 6
તેમના અનુષ્ઠાનના પ્રથમ દિવસે 12 જાન્યુઆરીએ પીએમ મોદી મહારાષ્ટ્રના નાસિક સ્થિત કાલારામ મંદિર પહોંચ્યા અને ત્યાં દર્શન કરી પૂજા અર્ચના કરી. ત્યારબાદ તેમણે રામકુંડ પર પણ દર્શન અને પૂજા કરી. આ દરમિયાન પીએમ મોદીએ કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો અને મંદિરની સાફસફાઈ કરતા પણ જોવા મળ્યા

2 / 6
ત્યારબાદ 16 જાન્યુઆરીએ પીએમ મોદી આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થીના લેપાક્ષી ગ્રામ સ્થિત વીરભદ્ર મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા અને પૂજા કરી. પીએમ મોદીએ તેલુગુ રંગનાથ રામાયણના છંદ સાંભળ્યા અને આંધ્રપ્રદેશની પારંપારિક છાયા કઠપૂતળીની કલા જે ત્યાની સ્થાનિક ભાષા મુજબ થોલુ બોમ્માલતા નામથી જાણીતી છે તેના માધ્યમથી જટાયુની પ્રસ્તુતી માણી હતી.

3 / 6
પીએમ મોદીએ વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી સાથે જ પ્રાર્થના કરી કે દરેક  દેશવાસી ખુશ રહે, સ્વસ્થ રહે અને સમૃદ્ધિની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે. લેપાક્ષીના વીરભદ્ર મંદિરમાં, રંગનાથ રામાયણ પણ સાંભળી.

4 / 6
 17 જાન્યુઆરીએ પીએમ મોદીએ કેરલના ત્રિપયાર શ્રી રામાસ્વામી મંદિરે પહોંચ્યા હતા. અહીા તેમણે પૂજા અર્ચના કરી. સાથે જ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ માણી હતી. પીએમ મોદીએ કલાકારો અને નાના નાના બટુકોને સન્માનિત પણ કર્યા.  પીએમ મોદીએ અહીં મલયાલમમાં અધ્યાત્મ રામાયણના છંદ અને અન્ય ભજન સાંભળ્યા હતા.

5 / 6
ત્રિપયાર શ્રી રામાસ્વામી મંદિરની મુલાકાત અંગે પીએમ મોદીએ જણાવ્યુ કે પવિત્ર ગુરુવયૂર મંદિરમાં પ્રાર્થના કરી. આ મંદિરની દિવ્ય ઉર્જા અપરમ્પાર છે.

6 / 6
Follow Us:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ

વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર

વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ

જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ

ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સહન કરવી પડશે ગરમી

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

g clip-path="url(#clip0_868_265)">