PPF માં રોકાણ કરનારાઓને લાગશે મોટો આંચકો? વ્યાજ દરમાં થઈ શકે છે ઘટાડો
PPF વ્યાજ દરોમાં વર્ષોથી વધઘટ જોવા મળી છે. હાલમાં, આ દર વાર્ષિક 7.1% છે અને તે એપ્રિલ 2020 થી સમાન રહ્યો છે. વ્યાજ દર મહિને ગણવામાં આવે છે પરંતુ તે વાર્ષિક ધોરણે ખાતામાં ઉમેરવામાં આવે છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો હાલ ઘણો વિકાસ થયો છે. જે અંગેના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..