AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple’s 50th Anniversary: એપલનો 50 વર્ષનો વારસો! ગેરેજમાં તેની શરૂઆત કેવી રીતે થઈ, વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કેવી રીતે બની?

એપ્રિલ 2026માં એપલ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જે ટેક્નોલોજી ક્ષેત્રમાં અર્ધસદીની ક્રાંતિનું પ્રતિક છે. એક નાના ગેરેજમાંથી શરૂ થયેલી કંપનીએ આજે સ્માર્ટફોનથી લઈને AI સુધી અનેક નવીનતાઓ દ્વારા દુનિયાને નવી દિશા આપી છે. આ લેખમાં એપલના એવા મહત્વપૂર્ણ ઇનોવેશન્સ પર નજર કરીએ છીએ, જેમણે ટેકનોલોજીનો ચહેરો જ બદલી નાખ્યો.

| Updated on: Apr 01, 2026 | 8:03 AM
Share
1 એપ્રિલ 2026ના રોજ એપલ (Apple) પોતાના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ માત્ર એક કંપનીની એનિવર્સરી નથી, પરંતુ ટેક્નોલોજી ક્રાંતિની અર્ધસદીનો ઉત્સવ છે. એક નાના ગેરેજમાંથી શરૂ થયેલી આ કંપની આજે 4 ટ્રિલિયન ડોલરના વ્યાપક સામર્થ્ય ધરાવે છે, જે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. (Image Credit Source: Social Media)

1 / 14
1976માં સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિક અને રોન વેઇન દ્વારા શરૂ થયેલી એપલ આજે વૈશ્વિક ટેક ઈકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની શોધશીલતા અને નવિનતા કંપનીને સતત નવા મંચ પર લાવી રહી છે. (Image Credit Source: Social Media)

2 / 14
આજે જ્યારે દુનિયા AI અને સ્પેશિયલ કમ્પ્યુટિંગ તરફ આગળ વધી રહી છે, એપલ ફરીથી ભવિષ્યની નવી ઈમારત ઉભી કરી રહ્યું છે. અહીં અમે એવા 10 ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી ઇનોવેશન્સ દર્શાવી રહ્યા છીએ, જેમણે ટેકનોલોજી જગતને હલાવી નાંખ્યું. (Image Credit Source: Social Media)

3 / 14
Apple II- પર્સનલ કમ્પ્યુટિંગનો આરંભ: એપ્રિલ 1976માં કેલિફોર્નિયામાં એક નાના ગેરેજમાંથી એપલની શરૂઆત થઈ હતી. સ્ટીવ વોઝનિક અને સ્ટીવ જોબ્સ દ્વારા બનાવવામાં આવેલ Apple I પહેલા પગલું હતું, જે માત્ર સર્કિટ બોર્ડ જેવું લાગતું હતું. પરંતુ સાચો ધમાકો Apple II સાથે આવ્યો. 1977માં લોન્ચ થયેલા Apple II એ પહેલી એવી ડિવાઇસ બની જે સામાન્ય લોકો પણ ઉપયોગ કરી શકે. આ કમ્પ્યુટર રંગીન ગ્રાફિક્સ અને સરળ ઈન્ટરફેસ સાથે આવ્યું, જે તે સમયે ક્રાંતિકારી હતું. તેની ઓપન આર્કિટેક્ચર ડિઝાઇન યુઝર્સને કસ્ટમાઇઝેશનની છૂટ આપતી. VisiCalc જેવા સોફ્ટવેરથી આ વ્યવસાય જગત માટે જરૂરી ટૂલ બની. (Image Credit Source: Social Media)

4 / 14
Macintosh- માઉસ અને GUI ક્રાંતિ: 1984માં Macintosh લોન્ચ થયું, જે કમ્પ્યુટર ઉપયોગમાં ક્રાંતિ લાવી. કમાન્ડ લાઇનને બદલે ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ અને માઉસનો ઉપયોગ શરૂ થયો. કમ્પ્યુટર ચલાવવું હવે સરળ બન્યું અને ડેસ્કટોપ પબ્લિશિંગનો આરંભ થયો. Macintosh નું 1984નું એડvertisement આજે પણ ઇતિહાસના સૌથી પ્રભાવશાળી જાહેરાતોમાં ગણાય છે. (Image Credit Source: Social Media)

5 / 14
iMac G3- ડિઝાઇન અને ઈન્ટરનેટનું મેલ: 1998માં iMac G3 લોન્ચ થયું. આ સમયે કંપની આર્થિક મુશ્કેલીમાં હતી, પરંતુ આ પ્રોડક્ટે પરિસ્થિતિ બદલાવી. રંગીન અને પારદર્શક ડિઝાઇન સાથે, ફ્લોપી ડ્રાઇવને બદલે USB પોર્ટ અપનાવવામાં આવ્યો. ઈન્ટરનેટ કેન્દ્રિત ડિઝાઇન એ કંપનીની પુનર્જીવન શરૂઆત બની. (Image Credit Source: Social Media)

6 / 14
iPod અને iTunes: મ્યુઝિકનો નવો યુગ: 2001માં iPod આવી અને મ્યુઝિક સાંભળવાની રીત જ બદલી દીધી. "1000 ગીતો તમારા પૉકેટમાં" કોન્સેપ્ટ લોકપ્રિય બન્યું. 2003માં iTunes Store આવ્યો, જેનાથી ડિજિટલ મ્યુઝિક ખરીદવું સરળ બન્યું. CD યુગ અંતિમ પડી ગયો અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ડિજિટલ બની. (Image Credit Source: Social Media)

7 / 14
MacBook અને Intel પરિવર્તન: 2006માં એપલે પોતાના કમ્પ્યુટર્સમાં Intel પ્રોસેસર અપનાવ્યા, જેનાથી પરફોર્મન્સ સુધારાયું. MacBook Pro એ એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇનમાં રજૂ થયું, જે લૅપટૉપ ઉદ્યોગમાં નવી લહેર લાવી. MagSafe ચાર્જર દ્વારા યુઝર્સ માટે વધુ સલામત અને સરળ અનુભવ મળ્યો. (Image Credit Source: Social Media)

8 / 14
iPhone- સ્માર્ટફોનનો આરંભ: 2007માં iPhone લોન્ચ થયો. આ માત્ર ફોન નહીં, પરંતુ મલ્ટી‑ટચ ડિવાઇસ હતો, જે બટન અને સ્ટાઇલસને હટાવી દીધા. ઇન્ટરનેટ, કેમેરા અને એપ્સને એક જ ડિવાઇસમાં લાવવાથી સ્માર્ટફોન યુગ શરૂ થયું. (Image Credit Source: Social Media)

9 / 14
App Store- એપ અર્થતંત્રનો જન્મ: 2008માં App Store શરૂ થયો, જે ડેવલપર્સ માટે પ્લેટફોર્મ અને લાખો એપ્સની દુનિયા લાવ્યો. Uber, Instagram અને Netflix જેવા મોટા પ્લેટફોર્મ આ ઈકોસિસ્ટમમાંથી ઉભર્યા. (Image Credit Source: Social Media)

10 / 14
iPad- પોસ્ટ‑PC યુગ: 2010માં iPad એ ટેબલેટ કેટેગરી શરૂ કરી. શરૂઆતમાં મોટું iPhone કહીને જોઈતું હતું, પરંતુ ઝડપથી તેની ઉપયોગિતા સાબિત થઈ. શિક્ષણ, હેલ્થકેર અને ક્રિએટિવ કામોમાં ઉપયોગ વધ્યો. (Image Credit Source: Social Media)

11 / 14
Apple Watch- હેલ્થ અને ટેકનોલોજીનો મિલન: 2015માં Apple Watch આવી. હવે માત્ર સમય બતાવતું ઉપકરણ નહીં, હાર્ટ રેટ, ECG અને ફૉલ ડિટેક્શન જેવા ફીચર્સ સાથે હેલ્થ મોનીટર બની. (Image Credit Source: Social Media)

12 / 14
Apple Silicon- પરફોર્મન્સની નવી વ્યાખ્યા: 2020માં M1 ચિપ સાથે Intel છોડીને એપલે પોતાની ચીપ ડિઝાઇન શરૂ કરી. Macની સ્પીડ અને બેટરી લાઈફમાં સુધારો થયો. (Image Credit Source: Social Media)

13 / 14
Vision Pro અને AI- ભવિષ્યની ઝલક: 2024માં Apple Vision Pro સાથે સ્પેશિયલ કમ્પ્યુટિંગ શરૂ થયું. 2026માં AI અને નવા કિફાયતી ડિવાઇસ જેવા MacBook Neoની ચર્ચા છે. એપલ ટેકનોલોજીમાં ફરીથી દિશા નિર્ધારિત કરવા તૈયાર છે. (Image Credit Source: Social Media)

14 / 14

01 એપ્રિલના મહત્વના સમાચાર : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે ઈરાન પર રાષ્ટ્રને સંબોધન કરશે

Follow Us
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video

પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક

છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા

એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે

RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન

સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'

અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video

ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?

બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના

g clip-path="url(#clip0_868_265)">