VGGS 2024ના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને 30 MOUs કરાયા
"વાઈબ્રન્ટ ગુજરાત - 2024" હેઠળ આજે સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને આ MOU કરાયા હતા.
Most Read Stories